સાઉથ સરપ્રાઈઝ (South Surprise Recipe In Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

#MA સાઉથ ઈન્ડિયન વાનગી બધા ની હંમેશા થી પ્રિય રઈ છે. નાના મોટા બધા ને ભાવે છે . મારા માતા હંમેશા ખીરું ઘરે પલાળે છે. જેથી વાનગી વધુ હાયજેનિક બને છે.

સાઉથ સરપ્રાઈઝ (South Surprise Recipe In Gujarati)

#MA સાઉથ ઈન્ડિયન વાનગી બધા ની હંમેશા થી પ્રિય રઈ છે. નાના મોટા બધા ને ભાવે છે . મારા માતા હંમેશા ખીરું ઘરે પલાળે છે. જેથી વાનગી વધુ હાયજેનિક બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનિટ
2 વ્યક્તિ
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકી અડદ ની દાળ
  3. 1 ચમચી ચણા ની દાળ
  4. 1/2 ચમચીગરમ મસાલો
  5. 1/2 ચમચી ચાટ મસાલો
  6. 1/4 ચમચી મીઠું
  7. ગાર્નીશ માટે કોથમીર
  8. જરૂર મુજબ ઝીણા સુધારેલ ડુંગળી
  9. મરચું ઝીણા સુધારેલ
  10. ટામેટા ઝીણા સુધારેલ
  11. બટર

રાંધવાની સૂચનાઓ

25 મીનિટ
  1. 1

    3 વાટકી 3 વાટકી,,1 વાટકી અડદ ની દાળ. 1 ચમચી ચણા ની દાળ આખી રાત પલાળી સવારે ક્રશ કરી લિસુ ખીરું બનાવવું

  2. 2

    ઢોંસા નું ખીરું પાથરી ડોસો બનાવો

  3. 3

    બીજું ખીરું પાથરી ડુંગળી ટામેટા મરચું કોથમીર નાખો. ગરમ મસાલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરો

  4. 4

    ચટણી માટે લીમડો મૂકી બધી દાળ સેકી પાઉડર કરી લેવો. સર્વે કરતી વખતે દહીં નાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes