થેપલા (Thepla Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#MA
બાના હાથ ના થેપલા ની તો વાત કઈ અલગ જ હોય હું પણ તેની પાસેથી જ શીખી

થેપલા (Thepla Recipe In Gujarati)

#MA
બાના હાથ ના થેપલા ની તો વાત કઈ અલગ જ હોય હું પણ તેની પાસેથી જ શીખી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ઘઉં નો ઝીણો લોટ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧/૨ચટણી ચટણી
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીધાણાજીરૂ
  6. ચપટીહિંગ
  7. ચપટીમરી પાઉડર
  8. ૨ ચમચા તેલ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. જોઈતા પ્રમાણમાં મેથી ની ભાજી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં બધો મસાલો નાખી તેલનું મોણ નાખી લોટ બાંધી લેવો

  2. 2

    લોટ બાંધી થોડી વાર રાખી મૂકો પછી તેના લુઆ કરી અને તે કરવાનું

  3. 3

    તોય ગરમ થઈ જાય પછી તવી પર તેલ લગાડી થેપલા ને બંને બાજુ સેકી લેવા

  4. 4

    થેપલા ગરમ ને ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes