બીટ જ્યુસ (Beet Juice Recipe in Gujarati)

Virali Suthar
Virali Suthar @cook_26271900

બીટ જ્યુસ (Beet Juice Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ
  1. ૪ નંગજામફળ
  2. ૧ નંગબીટ
  3. ૩ ચમચીખાંડ
  4. ૧ ગ્લાસપાણી
  5. ૧ ચમચીચાટ મસાલા
  6. ૧ ચપટીમરી પાઉડર
  7. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  8. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  9. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ અને જામફળ ને કાપી લેવા

  2. 2

    પછી એક મિક્સર જારમાં એક ગ્લાસ પાણી લો. પછી આ ટુકડા ઉમેરો. પછી તેમાં ખાંડ, મીઠુ, ચાટ મસાલો, મરી પાઉડર, જીરું પાઉડર નાખો પછી તેને બ્લેન્ડ કરો

  3. 3

    ત્યારબાદ તેને ગાળી લો. પછી તેને ઠંડુ કરવા ફ્રિજ માં ૨ કલાક મૂકો અને સર્વ કરો અને બીટ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો. તૈયાર છે બીટ અને જામફળ નો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Virali Suthar
Virali Suthar @cook_26271900
પર

ટિપ્પણીઓ

Similar Recipes