સુખડી(Sukhdi Recipe in Gujarati)

KALPA @Kalpa2001
#trend4
સુખડી ગોળ થી બનતી હોવાથી હેલ્થ માટે ખૂબ સારી હોય છે...પૌષ્ટિક હોઈ છે...લાંબો સમય બગડતી ન હોવાથી બહારગામ જતી વખતે સાથે લઈ જવામાં સારું પડે છે... ને પેટ પણ ભરાય જાય છે.
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4
સુખડી ગોળ થી બનતી હોવાથી હેલ્થ માટે ખૂબ સારી હોય છે...પૌષ્ટિક હોઈ છે...લાંબો સમય બગડતી ન હોવાથી બહારગામ જતી વખતે સાથે લઈ જવામાં સારું પડે છે... ને પેટ પણ ભરાય જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરો....તેમાં લોટ નાખી ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી સેકો.
- 2
લોટ શેકાય એટલે થોડી વાર ઠંડુ થવા દો. થોડું ઠરે એટલે તેમાં ગોળ મિક્સ કરી સરસ હલાવી લો...હવે તેમાં ખાંડ મિક્સ કરી સરસ હલાવી લો..એક ઘી થી ગ્રીસ કરેલ થાળી માં આ મિક્સચર નાખી સરખુ પાથરી દો..થોડી વાર ઠરે પછી ચાકુ વડે કટકા કરી લો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
-
સુખડી હાર્ટ્સ (Sukhdi Hearts Recipe In Gujarati)
#heartસુખડી એ જલ્દી બની જતી એક પૌષ્ટિક રેસીપી છે. મેં અહીં સુખડી ને હાર્ટ શેપ આપ્યો છે. Jyoti Joshi -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ વદ સાતમ માટે પ્રસાદી ધરાવવામાં ઘણાં ને ત્યાં સુખડી બનતી હોય છે.□ સુખડી ગોળ- ઘી અને લોટ માં થી બનાવવા માં આવે છે, તે લાંબા સમય સુધી બગડતી ન હોવાથી પહેલા ના સમયમાં ને આજે પણ પ્રવાસ માં સાથે લઈ જવા માટે આ વાનગી બધા ની પહેલી પસંદ હોય છે.□વાર તહેવારે પણ મોટેભાગે બધાં સુખડી બનાવે છે. Krishna Dholakia -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
પરંપરાગત ગુજરાતી મીઠાઇ જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળ, ઘી અને ઘઉંના લોટમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે.#trend4#sukhadi#week4 Palak Sheth -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગોળ પાપડી / સુખડી ઘંઉનાં લોટ માંથી બને પણ ગોળ, ગુંદર અને સૂંઠ પાઉડર નાંખવાથી શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક વસાણું કહેવાય. બહારગામ જતી વખતે સાથે લઈ જવા કે હોસ્ટેલમાં રહેતા બાળકો માટે ખાસ બનતી મિઠાઈ છે.અમે કેમિકલ વિનાનો ગોળ જ વાપરીએ છીએ તો થોડો ડાર્ક કલર આવ્યો છે પણ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી traditional રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.#trend4 Nidhi Sanghvi -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે. જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક Dhvani Jagada -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ સુખડી એ બહુ સરળતા થી બની જતી વાનગી છે.તેમાં ગોળ અને સૂંઠ નાખવાથી શિયાળા માં શરીર ને ખુબ શક્તિ આપે છે.ગરમ ગરમ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી કરી ને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી(sukhdi recipe in gujarati)
#cookpadindia#cookpadgujસુખડી એવી પારંપારિક વાનગી છે કે પૌષ્ટિક પણ છે અને ઓછી સામગ્રી, સરળતાથી અને ઝટપટ બની જાય છે .ગરમાગરમ સુખડી ખાવાની મજા જ ઓર છે.Tips :સુખડી નો લોટ શેકાવા આવે એટલે તેમાં થોડું દૂધ એડ કરવાથી સુખડી એકદમ પોચી સોફ્ટ બને છે Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13857137
ટિપ્પણીઓ (5)