મેગી ફ્રાઇડ રાઈસ (Maggi Fried Rice In Gujarati)

સૌ પ્રથમ ચોખા ને થોડી વાર પલાળી રાખો.ત્યારબાદ ડુંગળી,બટેકા,કોબીજ,ટામેટાં,ગાજર ને સમારિલો. ત્યાર બાદ બધી વસ્તુઓનો વઘાર કરો .વઘાર કરવા માટે એક કુકર માં સૌ પ્રથમ રાઈ ,લીંબડો,જીરું ,લસણ, મરચા અને આદુ નાખો .ત્યાર બાદ ચોખા થી ત્રણ ગણું પાણી નાખો .હવે તેમાં બે પેકેટ મેગી અને ગરમ મસાલો નાખી ઉકળવા દો.ચાર થી પાંચ સીટી થાય ત્યાં સુધી .ત્યાર બાદ રાઈસ ને એક પ્લેટ માં કાઢી સર્વિંગ માટે તૈયાર કરો .
મેગી ફ્રાઇડ રાઈસ (Maggi Fried Rice In Gujarati)
સૌ પ્રથમ ચોખા ને થોડી વાર પલાળી રાખો.ત્યારબાદ ડુંગળી,બટેકા,કોબીજ,ટામેટાં,ગાજર ને સમારિલો. ત્યાર બાદ બધી વસ્તુઓનો વઘાર કરો .વઘાર કરવા માટે એક કુકર માં સૌ પ્રથમ રાઈ ,લીંબડો,જીરું ,લસણ, મરચા અને આદુ નાખો .ત્યાર બાદ ચોખા થી ત્રણ ગણું પાણી નાખો .હવે તેમાં બે પેકેટ મેગી અને ગરમ મસાલો નાખી ઉકળવા દો.ચાર થી પાંચ સીટી થાય ત્યાં સુધી .ત્યાર બાદ રાઈસ ને એક પ્લેટ માં કાઢી સર્વિંગ માટે તૈયાર કરો .
રાંધવાની સૂચનાઓ
- 1
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#ChooseToCook#My favourite recipesમારા ફેમિલી ની ઓલ ટાઇમ ફેવરિટ છે ફ્રાઇડ રાઈસ આજે સાંજ ના ડીનર માં બનાવ્યા છે Jigna Patel -
મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છેપોસ્ટ 3 khushbu barot -
-
મન્ચુરિયન / ફ્રાઇડ રાઈસ (Munchurian / Fried Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Vaghela bhavisha -
ફરાળી મેગી (Farali Maggi Recipe In Gujarati)
#weekendઆ રેસીપી મા મે બટાકા ની ફરાળી મેગી બનાવી છે.બટાકા ને બાફીને તેની સુકવણી કરી ને ત્યાર બાદ મે આ 2 રેસીપી બનાવી છે. હું તમારા બધા સાથે 1 રેસીપી પણ સેર કરીશ જે સુકવણી કઈ રીતે કરવી તે one by one બધા steps જણાવીશ. Payal Bhaliya -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસાદ માં ખાવાની મજા આવે, મેગી ની જેમ સરળ તા થીઘરે બનાવી શકાય, નાનામોટા સૌ ને ભાવતા મેગી ભજીયા Pinal Patel -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2...આમતો રાઇસ બધા ના ઘર માં બનતા જ હોય પણ આજે મે રાઈસ મા થોડો તીખો અને ચાઇનીઝ ટેસ્ટ આપી ને સેઝવાન રાઈસ બનાવ્યા અને લસણ ટામેટાં ની ચટણી સાથે બધાં ને ખુબજ સ્વાદિષ્ટ લાગ્યો. Payal Patel -
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
-
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#WCR અગાઉ થી ભાત તૈયાર હોય તો ખૂબ જ ઝડપ થી બની જાય છે.જેમાં ફ્રેશ વેજીટેબલ,લીલી ડુંગળી,સીઝલીગ વગેરે નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે.અમારાં ફેમીલી ની ફેવરીટ ડિશ છે.જે ફાસ્ટ ફૂડ ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#જલ્દી બની જતા અને બહુજ ટેસ્ટી એવા ફ્રાઇડ રાઈસ Sunita Ved -
શેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
શેઝવાન ફ્રાઇડ રાઈસ, ભારતીય-ચાઇનીઝ ભોજનમાંની એક તીખા ભાતની વાનગી છે, જે ચાઇનીઝ ફ્રાઇડ રાઈસ જેવી છે પરંતુ તેમાં મુખ્ય સામગ્રીના રૂપે શેઝવાન સોસનો ઉપયોગ થાય છે, જે તેને મરચાં-લસણનો તીખો સ્વાદ આપે છે. જો તમે તીખું ખાવાના શોખીન છો તો આ તમારા માટે એક ઉત્તમ રેસીપી છે. જે ભાત અને શેઝવાન સોસની સાથે માત્ર ૧૫ મિનિટમાં બનાવી શકાય છે. આ ફ્રાઇડ રાઈસની રેસીપી શેઝવાન ફ્રાઇડ નુડલ્સની રેસીપીથી ઘણી મળતી આવે છે.#TT3#સેઝવાનરાઈસ#Schezwanfriedrice#rice#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week11#લીલી ડુંગળીશિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે Namrata sumit -
-
-
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
મેગી ના ડોનટસ(Maggi Doughnuts Recipe In Gujarati)
મેગી સેવરી ચેલનજ માં મે મેગી ના ડોનટ બનવાની કોશિશ કરી છે, તમને ગમશે. Brinda Padia -
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#leftover Keshma Raichura -
-
-
-
રાઈસ બૉલ્સ (Rice Balls Recipe In Gujarati)
મારાં છોકરાવ ને ખુબજ પસંદ છે અને ઝટપટ બની જાય છે અને હેલધી પણ..,. #CDY Megha Parmar -
More Recipes
ટિપ્પણીઓ