રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ૨ કપ પાણી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું, અજમો તલ, આદુ મરચા ની પેસ્ટ, બે ચમચી તેલ નાખીને ગેસ પર મૂકો બે-ત્રણ પાણીના ઉભરા આવે એટલે તેમાં 1/4 ચમચી સોડા ઉમેરવો અને તરત જ વેલણથી હલાવીને ચોખાનો લોટ ઉમેરીને વેલણ થી જલ્દી જલ્દી હલાવી ગેસ તરત બંધ કરીને તપેલી નીચે ઉતારી લઈને હલાવવું લોટના ગાઠા ના રહે તેની કાળજી લેવી
- 2
પછી ઢોકળાના વાસણ માં નીચે થોડુંક પાણી ઉમેરી કાણાવાળી જાળી મૂકવી આ વાસણને ધીમા તાપે ગરમ કરવા મૂકો પછી એક ઢોકળા નથી થાળીમાં ચોખાનો બાફેલા લોટ મૂકીને તેને ઢોકળા ના વાસણ માં બાફવા મૂકો 20 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો પછી તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢીને તેલ તથા સંભારા સાથે સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend#trend4#cookpadindia#cookpadgujarati#khichu#surtikhichu#steamriceflour#gujaratidishe Pranami Davda -
-
-
-
પંચ રત્ન હેલ્થી ખીચું (Panchrtna Khichu Recipe In Gujarati)
#trend4૫ લોટથી બનતું હેલ્થી અને ટેસ્ટી નાના મોટાં બધાંને ભાવતું ખીચું Bhavna C. Desai -
ખીચુ (Khichu Recipe In Gu jarati)
#ખીચુ નરમ નરમ,ગરમ,મસાલેદાર, ચટાકેદાર ,ઓછા તેલથી બનતી વાનગી છે. જનરલી ચોખાના લોટનું ખીચુ બનાવીએ છીએ છો ટી ભૂખ સંતોષાય છે. ઓછા સમય માં ઝડપથી બની જાય છે. #trend4#Week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
ખીચું (પાપડી નો લોટ) (Khichu Recipe In Gujarati)
#trend4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
ખીચુ (Khichu recipe in Gujarati)
#TCખીચુ એ એક નાસ્તા ની આઈટમ છે. જે સાંજ ના ટાઈમે ખાવાની મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
ચોખા ના લોટ નુ ખીચુ(khichu recipe in gujarati)
#વેસ્ટ#ગૂજરાતખીચું એટલે ગુજરાતની પ્રસિદ્ધ નાસ્તાની વાનગી આતો જો મળી જાય તો ગુજરાતના લોકોને તો મજા જ પડી જાય. આ કાચા તેલની સાથે પણ પરોવામાં આવે છે . આની સાથે મેથીનો સંભારો પણ બહુ જ સારો લાગે છે અથવા તો મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉપર ભભરાવીને પરોસવા માં આવે છે.મેં આજે આમાં લાલ મરચા પીસીને ઉમેર્યા છે તમે આમાં લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કોથમીર પણ આમાં ઉમેરી શકો છો. Pinky Jain -
-
-
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
ગ્રીન ખીચુ (Green Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpad#cookpadgujarati#tasty#homemadeખીચું બનાવતી વખતે તેમાં પાણીનું માપ બરાબર લેવામાં આવે તો ખીચું બહુ કઠણ કે ઢીલું રહેતું નથી. એક કપ ચોખાનો લોટ હોય તો ત્રણ કપ પાણી લેવું. વડી ગ્રીન ચટણી નાખવાથી ખીચા નો કલર અને ટેસ્ટ બંને ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
-
-
-
પાલક ખીચુ (Palak Khichu Recipe In Gujarati)
#trend4 આજે ટ્રેન્ડ 4 ના વીકમાં બધા ગુજરાતી ની ઘરે નહિ પણ લગભગ દરેક ઘરે બનતી અને ખૂબ જ હેલ્ધી જલ્દી બની જાય તેવું પાલક નું ખીચું બનાવેલ છે. Bansi Kotecha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13859365
ટિપ્પણીઓ (2)