રાંધવાની સૂચનાઓ
- 1
ઘી માં શેકો અને ખાંડ ને પાણી મિક્સ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરમુ(ormu recipe in gujarati)
#India2020#વેસ્ટ#વિસરાતીજતીવાનગીઓરમુ એ એક વિસરાતી જતી પારંપરિક ગુજરાતી સ્વીટ ડિશ છે ઓરમુ ગુજરાતી થાળી માં પીરસવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને બનાવવામાં એટલું જ સહેલું છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે Sonal Shah -
ઓરમુ (Ormu Recipe in Gujarati)
#Fam#post1 આ એક પરંપરાગત સ્વીટ વાનગી છે. અમારે ત્યાં આ વાનગી દાદી માના વખત થી વાર તહેવારે બને છે.આ વાનગી ને ફાડા લાપસી પણ કહે છે.ખાવા માં ખુંબ ટેસ્ટી અને શુભ પ્રસંગે અને તહેવારો માં બનાવવા માં આવે છે.અને કુકર માં મસ્ત છૂટી બને છે. Varsha Dave -
-
ઓરમુ
#GH#india#હેલ્થીઓરમુ સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે એ સાથે હેલ્થી પણ. નાના- મોટા બધાં ને ભાવે છે કારણ કે સ્વિટ બધાં ને ખૂબજ પ઼િય હોય છે. મહેમાન ને પણ પીરસી શકાય છે.lina vasant
-
ઓરમુ (Ormu Recipe In Gujarati)
#MDC( મધર્સ ડે રેસીપી ચેલેન્જ)આજ હુ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મી ની અતિપ્રિય રેસીપી શેર કરુ છું જેની પાસે થી હુ શીખી છુ. Trupti mankad -
-
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
-
-
-
ઓરમુ (ફાડા લાપસી) (Oramu Recipe In Gujarati)
#india2020 #વિસરાતી વાનગી #વેસ્ટ આજે મે ઓરમુ બનાવ્યું છે. આ એક એવો કંસાર છે. જે વિસરતો જાય છે. પેહલા વડીલો કોઈ પણ પ્રસંગ હોય, સગાઈ , લગ્ન લખવાના હોય તેમાં પ્રથમ અોરમુ ( ફાડા લાપસી ) બનાવો એમ જ કહેતા. પણ અત્યારે તો એટલી બધી બિજી મીઠાઈ ઓ આવે છે. કે આ લાપસી ની જગ્યા બીજી મીઠાઈ ઓ એ લય લીધી છે.પણ અમારે ઘરમાં હજી પણ જુનવાણી રિવાજ ચાલે છે. તેથી અમારે ઘરમાં હજી પણ અોરમુ વાર તેહવાર પણ બને છે....તો રેસીપી જોઈએ....👇 Tejal Rathod Vaja -
-
-
-
-
ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati)
અત્યારે પરસોતમ મહિનો ચાલે છે તો રોજ પ્રસાદ માટે કંઇ ને કંઇ બનવું તો આજે મે ફાડા લાપસી બનાવી... બહુ જૂની વિસરાઈ લ વાનગી છે.. પેલા તો મહેમાન આવે તો સ્વીટ મા ઘરમાંથી જ બનવા નું હોય...મે આજે ગોળ વાલી ફાડા લાપસી બનાવી છે. કોઇ પણ ખાઈ શકે...છે ગોળ હેલ્થ માટે ફાયદાકારક છેHina Doshi
-
-
કાઠીયાવાડી ટ્રેડિશનલ ઓરમુ
#વિકમીલ૨ #માઇઇબુક #પોસ્ટ9 #સ્વીટઓરમુ નવરાત્રીમાં નૈવેદ્યમાં બનાવાય છે, તેમજ મોળાવ્રતમાં પણ બનાવી શકાય છે. શુભ કાર્યોમાં પણ મગ સાથે ઓરમુ બનાવાય છે.વળી ઘઉંના ફાડામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827878
ટિપ્પણીઓ