મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)

Bhavna Vaghela @cook_26128430
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા આપણે બધી સામગ્રી લઈશું
- 2
પછી આપણે કોબીજને ઝીણી સુધારવી પછી કાકડીના નાના નાના ટુકડા કરવા અને ટામેટાને પણ નાના ટુકડામાં સમારી લેવા અને ડુંગળીને પણ એકદમ ઝીણી સુધારી લો
- 3
બધું મિક્સ થઈ ગયા છે તેમાં ઉપરથી શેકેલો પાપડ નાખો અને પછી તેમાં ચાટ મસાલો, થોડું મીઠું,ધાણાજીરું પાઉડર, લીંબુનો રસ મિક્સ કરી હલાવો, હવે તૈયાર છે આપણે સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
-
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)
#GA4#Week5આ સલાડ બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.ડાયેટીંગ કરતા હોય તેમના માટે શ્રેષ્ઠ છે.પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર છે. satnamkaur khanuja -
-
મિક્સ સલાડ(Mix Salad recipe in Gujarati)
#GA4 #week5#SALAD#BeetrootPost - 9 સલાડ આપણા રોજિંદા ભોજન નો એકભાગ બની ગયો છે.....કોઈ વાર એવું પણ બને કે આપણે બાફેલા કઠોળ કે નટ્સ પણ સલાડમાં લેતા હોઈએ છીએ...એટલે ભોજનની જગ્યાએ માત્ર સલાડ થી જ ફીલિંગ ઈફેક્ટ આવી જાય છે..ચાલો આપણે આજે રંગબેરંગી સલાડ બનાવીએ....અને હા લીલી હળદર અને આંબા હળદર વગર તો સલાડ શોભે જ કઈ રીતે...? Sudha Banjara Vasani -
-
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #salad #સલાડલંચ અથવા ડિનર માં સલાડનું સ્થાન આગવું હોય છે. સલાડ વગર કોઇ પણ ડીશ અધૂરી લાગે છે. સલાડને વ્યવસ્થિત રીતે ગોઠવી ને, ડીશ માં સર્વ કરવામાં આવે તો બાળકોને પણ પસંદ આવે છે. સલાડમાં કેલરી નું પ્રમાણ નહિવત હોવાથી વેઈટ લોસમાં પણ મદદ કરે છે. સલાડમાં વિટામિન A અને C તેમજ ફાઈબર નું પ્રમાણ સારું હોય છે. સલાડનો ઉપયોગ કરવાથી પાચનશક્તિ પણ સારી રહે છે. Kashmira Bhuva -
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar -
-
સલાડ (Salad recipe In Gujarati)
ઠંડીની સિઝન માં બધા શાકભાજી અને સલાડ મળતા હોય છે. જે નાના અને મોટા માટે પૌષ્ટિક છે.#GA4#Week5#સલાડ Chhaya panchal -
-
-
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
-
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
-
-
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
-
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
-
-
પાપડ નું સલાડ (Papad Salad Recipe In Gujarati)
બનાવવા માં ખુબ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવું સલાડ. Hetal lathiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13863806
ટિપ્પણીઓ (3)