બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો (Beetroot Pasta Italiano Recipe In Gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#GA4 #italian #beetroot #Week5
પાસ્તા ઍ મરી ફવોરિટ ઇટાલિયન ડિશ છે તો હુ એને અલગ અલગ ફ્લવોર માં ટ્રાય કરતી રહુ છૂ. અની પેહલા પન મેં એક પુન્જાબિ પાસ્તા નિ રેસિપી મુકી છે. તો આજે આહિ મેં ટ્રાય કર્યા છે હેલ્થી બીટ રૂટ ને લઈ ને બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબીટ રૂટ જ્યુસ
  2. 1 કપપાસ્તા
  3. 1 કપદૂધ
  4. 1/4 કપસીટ કોર્ન
  5. 1 ટી સ્પૂનકાળા મરી પાઉડર
  6. સ્વાદનુસારમીઠુ
  7. 2 ટેબલ સ્પૂનક્રીમ ચીઝ
  8. 2 ટેબલ સ્પૂનવ્હાઇટ પાસ્તા ડ્રેસિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્રોવૅવ સેફ બોઉલ માં પાસ્તા,દૂધ, બીટ રૂટ જ્યુસ, કળા મરી પાઉડર અને મીઠુ સ્વાદનુસાર લાઈ લો.

  2. 2

    મિક્રોવેવ માં મીડીયમ હીટ પર 12 મિનિટ માટે માઇક્રો કરી લો અને 2-2 મિનિટ ઍ હલાવતાં રહો.

  3. 3

    10 મિનિટ થાઈ એટલે તેમા ક્રીમ ચીઝ, સ્વીટ કોર્ન અને પાસ્તા ડ્રેસિંગ ઉમેરી લો અને 2 મિનિટ માઇક્રો કરી લો.

  4. 4

    તેમા ઇટાલિયન સેઅસોનિંગ ભભરાવી તેને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

Top Search in

Similar Recipes