બીટ રૂટ રાયતું

Alpa Pandya @Alpa_Kitchen_Studio
બીટ રૂટ રાયતું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ને ધોઈ છોલી ને ઝીણી છીણી થી છીણી લો.દહીં ને વલોવી લો.
- 2
હવે તેમાં સંચળ પાવડર,શેકેલા જીરા નો પાવડર,મીઠું સ્વાદાનુસાર,દળેલી ખાંડ,ઝીણું સમસરેલું લીલું મરચું અને છીણેલું બીટ ઉમેરી બધું બરાબર હલાવી મીક્સ કરી લો.
- 3
તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો.તો તૈયાર છે ઝટપટ બની જતું બીટ રૂટ રાયતું.તેને ઠંડુ સર્વ કરવું.
Similar Recipes
-
બીટ રૂટ ચિપ્સ
#ટીટાઇમબીટ એ સ્વાસ્થ્ય માટે કેટલું મદદરૂપ છે એ આપણે સૌ જાણીએ જ છીએ. તેમ છતાં ઘણા બાળકો અને વડીલો ને પણ બીટ ખાવા નથી ગમતા. આજે મેં ચિપ્સ બનાવી છે બીટ ને વાપરી ને. જે ચા સાથે અથવા કોઈ પણ ડીપ સાથે સારી લાગે છે. Deepa Rupani -
બીટ રૂટ ખાંડવી
ખાંડવી એ એક પૌષ્ટિક વાનગી છે. તેમાં બીટરૂટ ઉમેરવાથી તે વધરે પૌષ્ટિક બની જાય છે. અને સ્વાદ માં પણ સારી લાગે છે. #ફટાફટ Ruchi Shukul -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
બીટ રૂટ પરાઠા (beetroot paratha recipe in Gujarati)
#રોટીસરોટી, પરાઠા, નાન, કુલચા, પુરી, ભાખરી ,થેપલા વગેરે ભારતીય ભોજન નું મુખ્ય અંગ છે. જુદા જુદા રાજ્ય-પ્રાંત, મોસમ, સ્વાદ પ્રમાણે દરેક ઘર માં બને છે. પરાઠા માં ઘણી વિવિધતા અને સ્વાદ લાવી શકાય છે. લોહતત્વ થી ભરપૂર એવું બીટ રૂટ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવા છતાં ઘણા ને એ પસંદ નથી આવતું ત્યારે આ રીતે પરાઠા માં ઉપયોગ કરી તેના પોષકતત્વ મેળવી શકાય છે. Deepa Rupani -
બીટ રાયતું
દહીં એ એવી વસ્તુ છે કે તેમાંથી ઘણી વસ્તુ બનેછે છાસ ઘી જે દૂધ ને ગરમ કરી મેરવણ નાખી ને મેરવી દઈએ એટલે દહીં બનેછે તેમાંથી મઠો શ્રીખન્ડ રાયતા પણ ઘણી જાતના બનેછે ને તે બધ્ધા ને ભાવતા જ હોયછે તો વળી છાસ પણ એટલી જ ભાવતી હોય તેના વગર તો જાણે જમવાનું જ અઘરું કહેવાય એટલે છાસ તો રોજ જોઈએ જ ને ગરમી ચાલુ થાય એટલે ઘણા ના ઘરમાં રાયતા પણ બનેછે તે પણ અલગ અલગ જાતના તે પણ એટલાજ બધાને ભાવતા જ હોયછે તો આજે મેં બીટ નું રાયતું બનાવ્યુછે તો ચાલો જોઈ લઇએ તે પણ#goldenapron3#મિલ્કી Usha Bhatt -
બીટ રૂટ વ્રપ્સ (Beet root Vrups Recipe In Gujarati)
બીટ રૂટ એકકંદમૂળ છે, તેનો ઉપયોગ સલાડ માં વધારે જોવા મળે છે તેને બાફીને કે કાચું પણ ખવાય છે અને તેનો હલવો પણ ખુબ જ સરસ બને છે પણ આજે આપણે તેનો હલવો નહીં પણ તેનો અલગ જ રીતે ઉપયોગ કરીશું તો ચાલો આજે બીટ ની એક અલગ વાનગી બનાવીએ.#GA4#Week5#BeetrootMona Acharya
-
બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો (Beetroot Pasta Italiano Recipe In Gujarati)
#GA4 #italian #beetroot #Week5પાસ્તા ઍ મરી ફવોરિટ ઇટાલિયન ડિશ છે તો હુ એને અલગ અલગ ફ્લવોર માં ટ્રાય કરતી રહુ છૂ. અની પેહલા પન મેં એક પુન્જાબિ પાસ્તા નિ રેસિપી મુકી છે. તો આજે આહિ મેં ટ્રાય કર્યા છે હેલ્થી બીટ રૂટ ને લઈ ને બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો. Tatvee Mendha -
બિ ટરૂટ રાયતું
#goldenapron3#week_ 9#pzal_ward_ બીટ Goldenapron9માં બીટ ઘટક છે.તો આજે આપણે બિટ રૂટ ની રેસીપી જોઈ એ . જે હું મારી રીતે ઘર માં બનાવું છુ. બીટ હીમોગ્લોબિન માટે ખુબ જ સારું છે. અને સિઝન માં મળે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બીટ નો જ્યુસ બનાવી ને પણ પીવો જોઈએ. તો બીટરૂટ રાયતું. Krishna Kholiya -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#સેપ્ટમ્બર સુપર ૨૦રાયતા ને પુલાવ, ભાત સાથે ખવાય છે અને અલગ અલગ પ્રકાર ના રાયતા બનતા હોય છે મેં એકદમ સાદું કેળા નું રાઇતું બનાવ્યું જે ઝડપ થી બની જાય છે અને બધા ને ભાવતું પણ હોય છે. Alpa Pandya -
બીટ રૂટ સલાડ(Beetroot Salad Recipe In Gujarati)
મે આજે હેલદી અને પોષ્ટીક બીટ રૂટ અને દેશી ચણા માંથી સલાડ બનાવ્યું છે,#GA 4#Week 5. Brinda Padia -
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
બીટ રૂટ ટીક્કી
બાળકોને બીટ ખવડાવવા માટે આ એક અલગ રેસીપી ટ્રાય કરી છે છોકરાઓ ખૂબ મનથી ખાય છે Vaishali Prajapati -
કાકડી,કેળાં, સફરજન નું રાયતું
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#કાકડીઅમારા ઘરે અવાર નવાર રાયતું બને છે આ રેસિપી મારા husband ને સમર્પિત કરું છું એમને બહુજ ભાવે છે. Alpa Pandya -
મલ્ટિગ્રેન બીટ રૂટ ક્રેકર્સ
#ટીટાઇમહળવા નાસ્તા વિના ચા ની મઝા આવતી નથી. વર્ષો થી ચા સાથે આપણે પરંપરાગત તળેલા નાસ્તા નો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ હવે જ્યારે આપણી રોજિંદી લાઈફ સ્ટાઇલ પણ બદલાઈ છે અને સમય પણ બદલાયો છે ત્યારે આપણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું જરૂરી છે.આજે એક એવો જ સ્વાસ્થ્યપ્રદ વાનગી નો વિકલ્પ લાવી છું જે હાઈ ટી, સ્નેક્સ પાર્ટી, કીટી પાર્ટી કે કોઈ પણ સમયે મમળાવા માટે ઉત્તમ છે. આશા છે આપ સૌ ને પસંદ આવશે. Deepa Rupani -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ
#cooksnap challenge#D#Drumstick#Season#Spinach (પાલક)સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
બીટ રૂટ પોરિયલ(Beetroot Poriyal Recipe In Gujarati)
#સાઈડબીટ રૂટ પોરિયલ સાઉથ ઇન્ડિયન સલાડ છે.સાંજે ડીનરમાં કઠોર સાથે આ સલાડ ખુબ જ સરસ લાગે છે. Nilam patel -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
-
ક્રિમી ટોમેટો,ઓનીયન કર્ડ રાયતું
#goldenapron3Week-12Pzal word-કર્ડ, બ્લેક પેપર,ટોમેટોટામેટા,કાંદા,નું ક્રીમ એટલે કે મલાઈ વાળા ઘર ના દહીં માંથી રાઇતું બનાવ્યું છે માંરુ,અને મારા બાબા નું ફેવરેટ રાયતું છે. ગરમી માં બપોરે રાયતું ખાવા થી પેટ ને રાહત મળે છે. રાયતા ઘણી પ્રકાર ના બને છે. તો આજે આપણે ટામેટા,કાંદા નું રાયતું જોઈએ. Krishna Kholiya -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
બીટરૂટ નો જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ગણા જાક ભાજી અને ફળો આવે છે, બીટ રૂટ પણ ગણા પ્રમાણ માં આવે છે, બીટ રૂટ નો સલાડ ગણી વાર નથી ભાવતો, પણ બીજી બે ત્રણ વસ્તુ ઉમેરી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ્યૂસ બનાવી સકાય છે. Niyati Mehta -
કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)
#RB7 દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે. Bhavna Desai -
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
કાંદા નું રાયતું
આ રાયતું પુલાવ બિરયાની સાથે બહુ જ સરસ લાગે એક વાર જરૂર પ્રયત્ન કરજો તમે પણ બનાવવાનો.આ રાયતું ઓછી વસ્તુ માં ફટાફટ બની જાય છે Shreya Desai -
સાતપડી પુરી
#cookpadindia#cookpadgujarati મારેવટયા દિવાળી માં અને નાસ્તા માં અવાર નવાર આ પુરી બનતી જ હોય છે. Alpa Pandya -
-
સુવા અને દૂધીનું રાયતું
#મિલ્કીઆપણા ભોજનમાં ફળો અને શાકભાજી ને દહીં માં ઉમેરી વિવિધ પ્રકારના રાયતા બનાવવામાં આવે છે. મેં બનાવ્યું છે દૂધી અને સુવાની ભાજીનું રાયતું. દહીં કેલ્શિયમ રીચ છે. અને દૂધી તથા સુવા પણ ગુણકારી છે. Bijal Thaker -
બીટ રૂટ પરોઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#supersThese parathas are gluten free and are ideal for senior citizen to satisfy their tastebuds.બીટ રૂટ સ્વાસ્થ્ય વર્ધક પરોઠાઆ પરોઠા ગલયૂટન રહીત છે અને તે વડીલૉના સ્વાદને સંતોષ છે Reshma Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15648859
ટિપ્પણીઓ (12)