વેજીટેબલ મયોનિઝ સલાડ (Vegetable Mayonnaise Salad Recipe In Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

વેજીટેબલ મયોનિઝ સલાડ (Vegetable Mayonnaise Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો માટે
  1. 1કેપ્સિકમ
  2. 1ટામેટું
  3. 1બાફેલુ બેટેટુ
  4. 1ડુંગળી
  5. 1ગાજર
  6. 1 નાની વાટકીવટાણા
  7. 1લીલું મરચું
  8. 1 ચમચીસેઝ્વાન ચટણી
  9. સ્વાદ મુજબ મીઠું
  10. સ્વાદ મુજબ મરી પાઉડર
  11. 4 ચમચીમયોનિઝ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બધા જ્ વેજીટેબલ લઇ એને જીના જીના સમારી લ્યો

  2. 2

    જીના સમરેલ વેજીટેબલ માં મયોનિઝ્,મીઠું,મરી પાઉડર,સેઝ્વાન્ ચટણી નાખી અને બરાબર મિક્સ કરી લ્યો

  3. 3

    બધી જ્ વસ્તુઓ બરાબર મિક્સ થઈ ગયા પછી એને સેર્વિગ્ બૉલ માં કાઢી લઇ ને રોટલી,બ્રેઙ વગેરે સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
પર

ટિપ્પણીઓ

Similar Recipes