મેથી સલાડ (Methi Salad Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1વાટકો સમારેલી મેથી
  2. 1સમારેલી ડુંગળી
  3. 1સમારેલું ટામેટું
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીજીરૂ પાઉડર
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. થોડું છીણેલું પનીર (optional)
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં સમારેલી ડુંગળી,સમારેલુ ટામેટું સાથે એક ચમચી જીરૂ પાઉડર,એક ચમચી ચાટ મસાલો,1/2ચમચી લાલ મરચું પાઉડર,1 ચમચી મીઠું,1/2ચમચી મરી પાઉડર અને ચપટી હિંગ નાખી આ બધા મસાલા બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં સમારેલી મેથી નાખી મિક્સ કરી લો ઉપરથી થોડું છીણેલું પનીર નાખો અને હલાવી સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર
Surat

Similar Recipes