વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

#GA4
#Week5
#salad

શરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ

વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

#GA4
#Week5
#salad

શરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. કાકડી (ગોળ સમારેલી)
  2. ગાજર છીણેલું
  3. બીટ છીણેલું
  4. કેપ્સિકમ સમારેલુ
  5. ૧/૨ કોબી સમારેલી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાકડી ના ગોળ પતીકાં ને એક ડીશ માં ગોઠવાના

  2. 2

    પછી છીણેલું ગાજર મુકવાનું

  3. 3

    તેની બાજુમાં સમારેલી કોબી મુકવાની

  4. 4

    તેની બાજુમાં છીણેલુ બીટ મુકવાનું

  5. 5

    વચ્ચે કેપ્સિકમ સમારેલા મુકવાના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_26308374
પર

ટિપ્પણીઓ

Similar Recipes