કોલ્હાપુરી પંજાબી શાક (Kolhapuri Punjabi Sabji Recipe In Gujarati)

Tejal Patelia @cook_24192006
કોલ્હાપુરી પંજાબી શાક (Kolhapuri Punjabi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં એમાં એક ચમચી તેલ નાખો તેલ નાંખ્યા બાદ તેમાં લસણ નાખો લસણને થોડીવાર લાલ થવા દો લસણ-લાલ થયા પછી તેમાં કાંદા ટામેટાની ગ્રેવી ઉમેરો ગ્રેવી ઉમેર્યા પછી તેમાં બાફેલાં વેજિટેબલ્સ એડ કરો બાફેલા વેજીટેબલ નાખ્યા પછી તેમાં પંજાબી મસાલો નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો એક ચમચી હળદર નાખો એક ચમચી લાલ મરચું નાખો અને જરૂર મુજબ પનીર નાખો
- 2
આપણું કોલ્હાપુરી પંજાબી શાક ગરમા ગરમ તૈયાર છે મેં તે શાકની પરોઠા અને લસ્સી સાથે સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પંજાબી ગ્રેવી સબ્જી (Punjabi Gravy Sabji Recipe In Gujarati)
આજે મેં આ કોન્ટેસ્ટ સારું પંજાબી રેસીપી મૂકી છે. જે અલગ-અલગ ત્રણ ભાગમાં છે અને તે બીજી રીતના પણ ઉપયોગી છે. એમ તો એક જ રેસીપી છે પણ મે ત્રણ ભાગ કર્યા છે. એટલે તમને સમજ પડે. #GA4 #week1 Minal Rahul Bhakta -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#GA4#Week1 hetal doriya -
પંજાબી મિક્સ સબ્જી (Punjabi Mix Sabji Recipe In Gujarati)
પંજાબી મિક્સ સબ્જી#GA4 #Week1 Deepa Agnani -
ઇન્સ્ટન્ટ કૉર્ન પનીર પંજાબી મસાલા (Instant Corn Paneer Punjabi Masala In Gujarati)
#GA4#week1#Punjabi Riddhi Shah -
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
-
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#GA4#week1#Post1#punjabiએમ તો ચણા મસાલા માં કાંદો અને ટામેટા નાખી સલાડ તરીકે પણ ખવાય છે પણ એનું શાક પણ પરાઠા સાથે સરસ લાગે છે.. Pooja Jaymin Naik -
પનીર ભુરજી પંજાબી સબ્જી (Paneer Bhurji Punjabi Sabji Recipe In Gujarati)
#PSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
સીમલા મરચાનું શાક પંજાબી સ્ટાઈલ(Punjabi capsicum sabji recipe in Gujarati)
#GA4#Week13 Varsha Monani -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4#Week1Key word: punjabi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
#GA4#week1 Bindiya Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13877935
ટિપ્પણીઓ