છોલે પૂરી(Chhole poori Recipe in Gujarati)

Deval Inamdar
Deval Inamdar @cook_25614752

છોલે પૂરી(Chhole poori Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિ માટે
  1. 250 ગ્રામછોલે
  2. 2-ડુંગળી
  3. 2-ટામેટાં
  4. 1-બટાકા
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. ચમચીકોથમિર -2
  8. છોલે મસાલા -1 ટી.સ્પૂ
  9. લાલ સુકા માર્ચા -2
  10. ચપટીહિંગ
  11. ચમચીઘી -2
  12. ચમચીતેલ -2

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણાને 8 કલાક ગરમ પાણીમાં પલાળી રાખો. હવે પ્રેશર કૂકર લો અને તેને 7-8 કૂક માટે સીટી વગાડો.

  2. 2

    હવે એક કડાઈ લો અને તેમાં ઘી અને તેલ નાખો. હવે તેમાં એક ચપટી હિંગ અને લાલ સૂકા માર્ચા નાખો અને ડુંગળી ની પેસ્ટ નાખો. હવે તેને મધ્યમ આંચ પર 7-10 મિનિટ સુધી રાંધવા.. હવે તેમાં ટામેટાંની પેસ્ટ નાખો.

  3. 3

    હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાંખો. અને 5 મિનિટ સુધી બધું બરાબર પકાવો. હવે તેમાં બાફેલી છોલે નાખો.

  4. 4

    હવે છોલેને કોથમીર અને ડુંગળીથી ગાર્નિશ કરો. તમારી ટેસ્ટી ચોલે ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

ટિપ્પણીઓ

Similar Recipes