થ્રી લેયર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સોસ બનવા માટે ૧ બાઉલ માં મેયોનીઝ લ્યો તેમાં ટામેટાં સોસ અને ચિલીફલેક્સ એડ કરો.ત્યાર બાદ ૨જુ લેયર માટે નો સોસ બનવા માથે મેટોનીઝ મા પીઝા પાસ્તા સોસ ટામેટાં સોસ અને પનીર ના ટુકડા નાખો
- 2
હવે સેન્ડવીચ ત્યાર કરવા માથે પહેલા ૧ બ્રેડ પર બટર લગાવી લ્યો તેની પર કોથમરી ની ચટણી ટામેટાં કેપ્સિકમ અને ચાટ મસાલો છાંટી ને ચીઝ ખામનો
- 3
હવે ૨જુ લેયર કરવા માથે બટર લગાવી લ્યો ત્યાર બાદ મેયોનીસ વલો સોસ ૧ સાઇડ લગાવો અને તેની ઉપર ની બાજુ પનીર વાળુ લેયર કરો.તેની ઉપર ચીઝ ખમણી લ્યો હવે છેલી બ્રેડ સ્લાઈસ પર સાદો સોસ લગાવો
- 4
હવે સેન્ડવીચ ને ગ્રીલ મશીન મા ગ્રિલ થવા માથે મૂકો.અને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (DOUBLE DEKAR CHEESE SANDWITCH)#MYFIRSTRECEPIEkruti
-
-
થ્રી લેયર મેયો સેન્ડવીચ (જૈન)(Tri layer jain mayo sandwich recipe in Gujarati)
#GA4#Week12#meyonnaise Riddhi Shah -
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
#GA4#Week26# બ્રેડ# cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#Week14#cabbageઅહીં મેં એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાનો ટ્રાય કર્યો છે. મેયોનીઝ ના બદલે greek yogurt વાપરીને સેન્ડવીચ બનાવ્યું છે. Manisha Parmar -
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
ચીઝ બાળકો ને પસંદ હોય છે.આજે મે ચીઝ સેન્ડવીચ બાનવી છે.#GA4#Week17#ચીઝ Chhaya panchal -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
-
-
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jaam Sandwich Recipe In Gujarati)
આજે સેન્ડવીચ ડે છે ને અમારે પણ સેન્ડવીચ બનાવાનું થયું જ્યારે અમે કરીએ ત્યારે અમારે આ બંને સેન્ડવીચ બનાવાનું થાઈ કેમ કે અમારા સૌની ફેવરિટ છે #NSD. Pina Mandaliya -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917652
ટિપ્પણીઓ