રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ મુકો. તેમાં લોટ ઉમેરીને બરાબર હલાવી શેકી લો.
- 2
લોટ બરાબર શેકાઈ જાય પછી તેમાં સુંઠ નો પાઉડર નાખી દો પછી ગેસ બંધ કરી તેમાં ગોળ અને એક ચમચી મલાઈ નાખો. (મલાઈ નાખવાથી સુખડી પોચી થશે.)
- 3
પછી તેને એક થાળી મા ઢાળી ઉપર બદામ ની કતરણ નાખી પીસ પાડી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4 Neeta Parmar -
-
-
-
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
સુખડી(Sukhdi Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતી વાનગી બનાવી છે. જે ફટાફટ તૈયાર થઈ જાય છે. તે ખુબજ ટેસ્ટી પણ છે. Brinda Padia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880119
ટિપ્પણીઓ