આલુ સેવ ચાટ (Aloo Sev Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ડુંગળી મરચું ટામેટું ઝીણું ઝીણું સમારી લો બાફેલું બટાટુ ઝીણી કટકી કાપી લો ત્યારબાદ ગેસ પર પેન મુકો પછી તેમા પાણી મૂકો પછી તેમાં ગોળ નાખો તેને ગરમ થવા દો ઝીણું કાપેલું બટાકું લીલા મરચા ટામેટા નાખી દો બે મિનિટ થવા દો
- 2
- 3
- 4
ત્યારબાદ મમરા દાળ નાખી દો અને હલાવો પછી લાલ મરચું લીલા મરચા ચાટ મસાલો મીઠું નાખો પછી તરત જ એક ડિશમાં કાઢી લો પછી તેમાં ડુંગળી ટામેટા લીલુમરચુ ઝીણી સેવ કોથમીર લીંબુ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#LOઆજે અમારે બપોરે શ્રાધ્ધ હતું તો મે વટાણા બટાકા નું શાક બનાવ્યું હતું ને એ થોડું વધારે બની ગયું તો મે એમાં થી આલુ ચાટ બનાવી ખૂબ જ સારી બની તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13877499
ટિપ્પણીઓ (4)