શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)

priya
priya @cook_26721689

શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  1. 1 કપ પનીરના ટુકડા
  2. 1 મોટા ટામેટાં
  3. 3 ડુંગળી
  4. 4-5 લીલા મરચાં
  5. 1 તજ
  6. 3 મરી
  7. 1 લવિંગ
  8. 6-7 કળી લસણ
  9. 2 ચમચી મરચું
  10. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ સામગ્રી

  2. 2

    બે ચમચી તેલ ગરમ કરવા મુકો

  3. 3

    તેની અંદર ડુંગળી લસણ લીલા મરચા ટામેટા વગેરે ઉમેરો તેને સાંતળો

  4. 4

    તેની ગ્રેવી બનાવો

  5. 5

    ફરીથી તેલ ગરમ કરવા મુકો

  6. 6

    પછી તેની અંદર બનાવેલી મીઠું અને પનીરના ટુકડા ઉમેરો સ્વાદાનુસાર ગરમ મસાલો પણ ઉમેરો ( optional

  7. 7

    તૈયાર છે તમારું શાહી પનીર મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
priya
priya @cook_26721689
પર

ટિપ્પણીઓ

Similar Recipes