રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટીક પેનમાં ૨ વાટકી પાણી લો અને તેને ઉકળવા દો
- 2
પાણી ઉડી જાય પછી તેમાં જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
- 3
મીઠું અને જીરું ઉમેર્યા ના બે મિનિટ બાદ તેમાં ચોખાનો લોટ ઉમેરો
- 4
ચોખાના લોટને બરાબર મિક્સ કરો ને તેમાં થોડું તેલ ઉમેરો
- 5
બે મિનિટ બાદ તેને બાર કાઢી લો અને તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચ રત્ન હેલ્થી ખીચું (Panchrtna Khichu Recipe In Gujarati)
#trend4૫ લોટથી બનતું હેલ્થી અને ટેસ્ટી નાના મોટાં બધાંને ભાવતું ખીચું Bhavna C. Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13890856
ટિપ્પણીઓ