બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati)

બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ દૂધી ને છોલી ને ખમણી લો. ત્યાર બાદ એક લોયા મા ૨ ચમચી ઘી મૂકી તેમાં અડધો લીટર દુધ માંથી ૨ ભાગ કરી એક ભાગ આમા નાખી દો.
- 2
હવે થોડી વાર ચડવા દો...ત્યારબાદ તેમાં ખાંડ નાખી હલાવી લેવું.ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ શેકી ને નાખવું
- 3
ત્યાર બાદ બીટ ને છોલી ને કટકા કરી કુકર મા એક સીટી વગાડી લો...
- 4
આમ કરવા થી એકદમ જડપ થી બની જાય છે... પછી તેને ખમણી લો..તેમાં બાકી રહેલું દૂધ નાખી દો ખાંડ પણ સાથે જ નાખી દો... પછી હલાવી ખાંડ નું પાણી બળી જાય એટલે નીચે ઉતારી લેવું.
- 5
આ રીતે બને હલાવા તૈયાર થઈ જાય એટલે તેને ઉપર પિસ્તા થી ડેકોરેશન કરવું......તેને થાળી મા પાથરી ને ઉપર દૂધી નો હલવો નીચે બીટ નો એમ બને ઉપર નીચે પાથરી ને સેટ કરી પીસ કરવા થી પણ સારું લાગે છે... ડબલ કલર ની બરફી જેવું લાગે છે....આપડને જેમ સારું લાગે તેમ કરી સકાય....તો તૈયાર છે બીટ રૂટ n દૂધી નો હલવો....😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week5# Halwaબીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે. Geeta Rathod -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
દૂધી નો હલવો (Dudhi no Halwo In Gujarati)
આજે વ્રત ઉપવાસમાં માં ખવાય એવો હલવો બનાવ્યો છે.#GA4#Week6#Halwa Chhaya panchal -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
-
બીટ નો હલવો
#હેલ્થી#GH#india#Post8આપણે બધા બીટ નો ઉપયોગ નોમૅલી સલાડ,સુપ કે કટલેસ મા વાપરીએ છીએ. આજે તેનો હલવો બનાયો છે. Asha Shah -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
દૂધી હલવો (Dudhi Halwo Recipe in Gujarati)
ધનતેરસ ની શુભકામના સાથે માવા વગર બનાવેલો આ દૂધી નો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે , જરૂર થી બનાવજો.#GA4#week9 Neeta Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
બીટ નો હલવો(Beet Halwo Recipe in Gujarati)
આ હલવો ગાજર ના હલવા જેવો જ લાગે છે.જરુર બનાવજો.#GA4#week 5 AmrutaParekh -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1 આ હલવો બનાવવા માટે ઘી નો ઉપયોગ થતો નથી. માઇક્રોવેવ માં એટલો જલ્દી બની જાઈ છે કે કોઈ પણ ગેસ્ટ આવ્યું હોય અને બનાવવો હોય તો વાર નથી લાગતી .ગેસ ઉપર પણ આ રીતે બનાવશો તો જરા પણ વાર નથી લાગતી .ગેસ ઉપર બનાવો ત્યારે દૂધી ના છીણ ને કડાઈ મા ઘી નાખ્યા વગર જ સોતે કરવાનું જેથી છીણ એકદમ સોફ્ટ બની જશે. Vaishali Vora -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
બીટ રૂટ મૂસ (Beetroot Moos Recipe In Gujarati)
#GA4#Week5બીટ રૂટ મૂસ એક હેલ્ધી ડીશ છે અને બાળકો ને સહેલાઈથી બીટ રૂટ ખવડાવી શકાય છે Subhadra Patel -
દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.lina vasant
-
દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)
દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું. Jigisha Choksi -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
હીમોગ્લોબીનથી ભરપૂર બીટ એ ખૂબજ હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે જેને સામન્ય રીતે સલાડ તરીકે જ પીરસવામાં આવે છે. બીટ એ ગાજરની સરખામણીમાં ઘણું ઓછું પ્રચલિત છે. પરંતુ બીટનો હલવો એ ગાજરના હલવા કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જાણીએ આ રેસિપી વિશે...#beethalwa#beethalavo#beetroothalwa#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
-
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
દૂધી નો હલવો (Dudhi no halwo Recipe In Gujarati)
#GA4#Week7#halwaદૂધી નો હલવો ગુજરાતના રસોડા મા બહુવાર બનાવાતી વાનગી છે. અહિ મેં ઘી વગર બનાવ્યો છે. જેને કૉલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ હોઈ એ આવી રીતે બનાવો ખૂબ સરસ બને છે. Hetal amit Sheth -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#cookpad#cookpadindia#cookpadgujarati#October2020અહી મે માઇક્રોવેવ માં સુધી નો હલવો તૈયાર કર્યો છે. Dhara Lakhataria Parekh -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
More Recipes
ટિપ્પણીઓ (2)