સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)

Komal kotak
Komal kotak @komal_02

સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામબટાકા
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1/2 ચમચીહળદર
  4. સ્વાદાનુસાર નમક
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. 2 ચમચીકોથમીર મરચા ની પેસ્ટ
  8. જરૂર મુજબ માખણ (બ્રેડ સ્લાઈસ પર લગાવા)
  9. જરૂર મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી મેશ કરી લેવા

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું

  3. 3

    હવે બ્રેડ પર પહેલા માખણ લગાવીશુ પછી સ્ટફિંગ લગાવીશુ પછી ચીઝ એડ કરીશુ

  4. 4

    હવે એક બીજી બ્રેડ તેના પર મૂકી ટોસ્ટર માં ટોસ્ટ કરીશુ રેડી છે આલુ ચીઝ સેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

ટિપ્પણીઓ

Similar Recipes