રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી માં મોરૈયો લો અને 1/2વાટકી સાબુદાણા લો હવે બનેને મિકસર માં ક્રસ કરી લો હવે એ મિક્સર મા 1/2વાટકી દહીં નાખી પલાળી દો એ મિક્સર ને એક કલાક મૂકી દો
- 2
એક કલાક પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરો પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરો બે ચમચી તેલ ઉમેરો અને છેલ્લે ચપટી બેકિંગ સોડા ઉમેરી એક જ બાજુ હલાવી મિક્સ કરી દો હવે એ બેટર અને બેટ અને ઢોકળાની થાળીમાં પાથરી દો ઉપર થોડો મારી પાઉડર ઉમેરો અને તેને સ્ટીમ કરવા મૂકી દો.
- 3
મૂકેલા ઢોકળા ને 10 મિનિટ થવા દો પછી કાઢી લૉ થોડા થોડા ઠંડા થાય પછી કાપી લો પછી તેને ફરાળી સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
-
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
આ રેસિપી એકદમ નાયલોન ખમણ જેવી જ બને છે... અને એકદમ સ્પૂંજી બને છે.... અત્યારે અધિક માસ માં તમે ફરાળ માં ભી ઉપયોગ કરી સકીએ છીએ. Meet Delvadiya -
-
-
-
-
ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13899852
ટિપ્પણીઓ (3)