ફરાલી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

ફરાલી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 વાટકો સામો
  2. 1/4 વાટકી સાબુદાણા
  3. 1 ટુકડોઆદુ
  4. 3-4 નંગમરચા
  5. 1 ચમચીદહીં
  6. 1 ચમચીજીરૂ
  7. 2 નંગસુકા લાલ મરચું
  8. 2 ચમચીતેલ
  9. 5-6 નંગલીમડા ના પાન
  10. 1 ચમચીખાંડ
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સામો અને સાબુદાણા પીસી અને સાવ થોડાક પણી મા પલાળી રાખો પણી લોટ બંધાય તેટલુજ નાખવુ કારણ સામો અને સાબુદાણા બને પાણી છોડે છે

  2. 2

    ત્યારબાંદ તેને 20 મિનિટ પલાળી ફરિ પાછુ મિક્ષચર મા પીસી તેમા દહીં,આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને સ્વાદઅનુસાર મીઠુ નખી એકદમ હલાવુ

  3. 3

    હવે ઢોકળીયા મા ડિસ ગરમ કરી તેલ લગાવી તેન ઢોકળા નુ બેટર નખી 20 મિનિટ રહેવા દો

  4. 4

    હવે ઢોકળા ત્યાર છે તેમા ચાકા વડે કટ કરી અને વઘાર કરવો

  5. 5

    વઘાર માટે તેલ ગરમ કરી તેમા જીરૂ,સુકા લાલ મરચા,લીમડો,ખાંડ બધું નખી વઘાર માથેથી રેડવો

  6. 6

    ઢોકળા ત્યાર છે તેને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes