ફરાળી ઢોકળા(Farali Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જાર લો, હવે તેમાં મોરૈયો અને સાબુદાણા ને ક્રશ કરી લો, હવે તેમાં દહીં નાખો અને બેટર રેડી કરો
- 2
હવે તે બેટર ને 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો, હવે તમે જોશો કે બેટર એકદમ ફુલી ગયું છે
- 3
હવે તે બેટર માં થોડું પાણી ઉમેરી ઢોકળા જેવું ખીરું તૈયાર કરો, તેમાં આદુ મરચાની પેસ્ટ, તીખા ની ભૂકી, લીલા સમારેલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અને એક ચમચી ઈનો ઉમેરો
- 4
હવે ઢોકળિયામાં પાણી ગરમ કરો, તેની ડિશને તેલથી ગ્રીસ કરો, તેમાં તૈયાર કરેલું ખીરૂં પાથરો અને 15 મિનિટ સુધી થવા દો
- 5
15 મિનિટ પછી ચાકુ નાખી જોઈ લો તૈયાર થઈ ગયા છે ફરાળી ઢોકળા હવે તેને થોડા ઠંડા થવા દો અને કાપા પાડી લો
- 6
હવે એક વઘારીયા માં તેલ ગરમ મૂકો તેમાં જીરુ લીમડાના પાન અને તલ નાંખો, હવે તેમા, સુધારેલા મરચા ઉમેરો અને તૈયાર કરેલ ઢોકળા ઉપર વઘાર રેડી દો, તો તૈયાર છે ફરાળી ઢોકળા
- 7
હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લીલા ધાણાથી ગાર્નિશ કરો ઉપર તમે કોપરાનું છીણ પણ નાખી શકો છો, તો તૈયાર છે એકદમ સ્પોન જી અને રૂ જેવા ફરાળી ઢોકળા, તેને તમે ગરમ ગરમ ચા સાથે કે કેચપ સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
-
-
-
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
-
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
-
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)
#ઉપવાસફરાળ માં મોટે ભાગે બટાકા નું બનેલું અને તળેલું જ ખ્વાતું હોય છે. તેના કરતાં અલગ ખાવા માટે ઢોકળા બનાવી શકાય.ખૂબ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે.ખાસ કરીને ડાયટ માં અને બટાકા સિવાય ના વિકલ્પ માં આ વાનગી બનાવી શકાય.એક પ્રકાર ની નો ફ્રાય રેસિપિ પણ કહી શકો.મારા ઘર માં બધા ને ખૂબ ભાવી છે. તમે પણ આ ડિશ બનાવી ને ખવડાવી શકો.તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકાય. Avnee Sanchania -
-
-
ફરાળી ઢોકળા
#goldenapron#post-9#India#post-6અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે બધાને ઉપવાસ રાખવાના હોય છે એટલા માટે હું તમારા માટે ફરાળી ઢોકળા ની રેસીપી લઈને આવું છુંજો રોજ-બરોજના મોરૈયાની ખીચડી થાય ને થાકી ગયા હોય તો આ ઢોકળા એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ મજા આવશે Bhumi Premlani -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha -
-
-
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ