ફરાળી ઢોકળા(Farali Dhokla Recipe in Gujarati)

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
Rajkot

ફરાળી ઢોકળા(Farali Dhokla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. 200 ગ્રામમોરૈયો
  2. 100 ગ્રામસાબૂદાણા
  3. મીઠું સ્વદનુસાર
  4. ચપટીસાજી ના ફુલ
  5. 2 ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ મોરૈયો અને સાબૂદાણા 30 મીનીટ સુધી પાલાળો

  2. 2

    પછી મિક્સર મા કૃશ કરી લૉ તેમા મીઠું આદુ મરચાં ની પેસ્ટ નાખી દો

  3. 3

    ત્યારબાદ સાજી ના ફુલ નાખી અને થોડુ હલાવી અને ઢોકળીયા મા મુકો

  4. 4

    ઢોકળા ચડી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો લીલી ચટણી સાથે ફરાળ મા બહુ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes