ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

jyoti tank
jyoti tank @cook_26323745

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનટ
1 સર્વિંગ
  1. 1 કપમોરયો
  2. 3 ચમચીસાબુદાણા
  3. 1 કપદહીં
  4. 1/2 ચમચીબેકીગ સોડા
  5. નમક સ્વાદ મુજબ
  6. 2 ચમચીતેલ
  7. 4-5કડી પતા
  8. 1/2 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

20 મીનટ
  1. 1

    એક કપ મોરયો પલાળેલો લેવો પછી તેને મીકસર ઝાર મા નાખવો મોરયો સાબુદાણા નો ભુકો ઍડ કરવો તેમા દહીં એડ કરવુ પછી તેને પીસી લેવુ

  2. 2

    પછી ખીરૂ થય જાય એટલે તેને એક બાઉલ મા કાઢી લેવુ પછી ઢોકડીયા મા સ્ટીમ કરવા મુકી દેવુ

  3. 3

    સ્ટીમ થય જાય એટલે તેમા વઘાર કરી નાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyoti tank
jyoti tank @cook_26323745
પર

Similar Recipes