પનીર પોકેટ (Paneer Pocket Recipe In Gujarati)
#GA4#Week6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને ખમણી થી છીણી લો
- 2
એક કપ સ્વિટ કોર્ન લો અને તેને ખમણેલા પનીર મા મિક્સ કરો
- 3
તેમા અડઘી ચમચી જેટલુ મીઠું અને સ્વાદ અનુસાર મરી પાઉડર ઉમેરો
- 4
પછી તેમા 2-3 મોટી ચમચી ભરીને ગ્રીન ચટણી ઉમેરો
- 5
1-2 ચમચી મેયોનીઝ ઉમેરો અને પછી આ મિશ્રણ ને બરાબર મિક્સ કરી લો
- 6
બ્રેડ ની સ્લાઈસ લઈ
- 7
એક બ્રેડ સ્લાઈસ લઇ તેને વેલણ થી વણી લો
- 8
તેમા પનીર નુ સ્ટફિગં મુકી એક બાજુ વાળી દો,પાણી વાળા હાથે બધી બાજુ દબાવી પેક કરી લો
- 9
પછી કાટા ચમચી (ફોર્ક) થી ફરી વાર બધી બાજુ દબાવી લો
- 10
આ રીતે બધા બ્રેડ પોકેટ રેડી કરો
- 11
હવે એક પેન લઇને તેમા બટર અથવા ઘી મુકીને સેલો ફ્રાય કરી લો
- 12
બન્ને બાજુ ગોલ્ડન કલર આવે એવી ક્રિસ્પી કરી લો
- 13
તૈયાર છે પનીર પોકેટ હવે તેને ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરો
- 14
તેના પર ચીઝ ખમણી ને આ રીતે પણ સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)
પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ Archana99 Punjani -
-
પનીર ભૂરજી સેન્ડવીચ (Paneer Bhurji Sandwich Recipe In Gujarati)
પનીર સાથે કે એની ભુરજી સાથે નાન પરાઠા અને બ્રેડ તો બધા ખાય.એની ભૂર્જી બનાવી ને આજે મેં સેન્ડવીચ બનાવાનું વિચાર્યું..અને એ બહુ સરસ રીતે થયું અને ટેસ્ટી પણ.. Sangita Vyas -
પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#PCઆ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પનીર સેન્ડવીચ પકોડા(Aalu paneer sandwich pakoda recipe)
#માઇઇબુક #પોસ્ટ 4#સ્નેક્સ#વિકમીલ૧ Kshama Himesh Upadhyay -
More Recipes
ટિપ્પણીઓ