ઘટકો

20 મિન્ટ
2 લોકો
  1. 2 નંગ બટેટા
  2. 1 કપચણા નો લોટ
  3. 1 કપપાણી
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 1/2 ટી સ્પૂન મીઠું
  6. 1/2 tsp મરચું
  7. 1/2 ટી સ્પૂનમીઠાં સોડા
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિન્ટ
  1. 1

    ચણા નો લોટ ચાળીને લો. તેમાં બધા જ મસાલા ઉમેરો

  2. 2

    પાણી ઉમેરો અને ડોઇ લો.

  3. 3

    બટેટા ને આ રીતે પત્રી પાડી લો.

  4. 4

    હવે તેને પેલા ચણા ના લોટ માં ઉમેરી અને તેલ માં તરી લો.

  5. 5

    લો તૈયાર છે બટેટા ના ભજીયા. ગરમા ગરમ પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

Similar Recipes