બટેટા ના પતરીના ભજીયા(Potato Bhajiya Recipe In Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#GA4#week1#potato

બટેટા ના પતરીના ભજીયા(Potato Bhajiya Recipe In Gujarati)

#GA4#week1#potato

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચણાનો લોટ
  2. ૨ નંગબટેટા
  3. ૧/૪ ચમચી મરી પાઉડર
  4. ચપટ્ટી હિંગ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. જરૂર મુજબતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટાની છાલ ઉતારીને પતરી કરવી.ત્યારબાદ ચણાના લોટ મા મરી,હિંગ એડ કરવી.

  2. 2

    ત્યારબાદ તેમા મીઠુ એડ કરી અને પાણી નાખી હલાવવૂ.ખિરા મા પતરી ને ડિપ કરીને તળવી.

  3. 3

    ત્યારબાદ તેને ફાસ્ટ ગેસ પર પતરીને તળી લેવી.અને ભજીયા ફૂલે તેમજ બંન્ને બાજૂ લાઈટ બ્રાઉન થાય એટલે ઉતારી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Similar Recipes