ટેસ્ટી ચણા ચાટ (Tasty Chana Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૫-૬ કલાક ચણા ને પલાળી રાખવા. ત્યાર બાદ તેને બાફી લેવા. ત્યાર બાદ એક પેન માં એક ચમચી તેલ લેવું.પછી ગરમ થાય એટલે તેમાં લીલા મરચાં નાખવા, પછી ગેસ બંધ કરી તેમાં ચણા નાખવા.
- 2
ત્યાર બાદ ચણા માં થોડું મીઠું, મરચું,આમચુર પાઉડર, ચાટ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
ત્યાર બાદ એક ડિશ માં ચણા લો. તેમાં ડુંગળી, ટામેટાં લો. પછી તેમાં રેડ, ગ્રીન અને આંબલી ની ચટણી નાખવી. પછી ઝીણી સેવ અને ટામેટા ની સ્લાઈસ મૂકી ગાર્નિશ કરો. તૈયાર છે ટેસ્ટી ચણા ચાટ 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ટેસ્ટી, હેલ્ધી ચણા દાલ(Tasty Chana Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadનોર્થ, સાઉથ, ઈસ્ટ કે વેસ્ટ . દરેક ભારતીયના રસોડામાં ચણાદાળ નો સ્ટોક તો હોય જ!!!* 100 ગ્રામ ચણાની દાળમાં 19 ગ્રામ પ્રોટીન છે.* ચણાદાળ ફોલિક એસિડ નો ઉત્તમ સ્ત્રોત છે.* ચણાની દાળ માં રહેલું મેગ્નેશિયમ હાર્ટને પણ હેલ્ધી રાખે છે. Neeru Thakkar -
-
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
-
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13906259
ટિપ્પણીઓ