મુંગ દાલ હલવા (Moong Dal Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ મુંગ દાળને ધોઈને સુકાવી નાખવાની છે. 1 કપ ખાંડ અને 450 મીલી ગરમ દૂધ એમાં થોડું કેસર નાખીને થોડીવાર રહેવા દેવાનું છે. હવે એક પેનમાં મુંગ દાલ ને થોડી સેકી નાખવાની છે. પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાની છે.
- 2
હવે એક પેનમાં ૧ ટી.ચમચી ઘી માં કાજુ બદામ પિસ્તા શેકી ને સાઈડ માં મૂકી દેવાના છે. ફરી એક પેનમાં ૧ ટી.ચમચી ઘી અને ૧ ટી ચમચી સોજી અને ૧ ટી.ચમચી બેસન નાખી મિક્સ કરી અને પછી એમાં ગ્રાઈન્ડ કરેલી મુંગ દાલ નાખીને લો ફ્લેમ પર થવા દેવાનું ગોલ્ડન બ્રોવન થઇ ત્યાં સુધી 20-25 min સુધી સતત ચલાવવાનું પછી ઘી છૂટે એમાં એટલે ગરમ દૂધ નાખવાનું અને ખાંડ નાખી મિક્સ કરવાનું
- 3
દસ મિનિટ સતત હલાવવું પછી સાઇડમાંથી થોડું ચોટવા લાગે એટલે એમાં ૧ ટી.ચમચી ઘી નાખી સાઈડ માં મિક્સ કરી કરવાનું પાંચ મિનિટ પછી પાછો ૧ ટી.ચમચી ઘી અને ડ્રાયફ્રૂટ roast કરેલા નાખવા પછી સતત હલાવવું. ત્યાં સુધી ઘી અલગ ના થાય ત્યાં સુધી બસ પછી તૈયાર છે આપણો હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંગ દાલ હલવા કેક (mung dal halwa cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઇબુક #પોસ્ટ15 Parul Patel -
-
-
-
-
-
-
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
-
-
-
ક્વિક મગ દાળ હલવા (Instant Moong Dal Halwa Recipe In Gujarati)
#GA4#Week6#moongdalhalwa#મગ ની દાળ નો #હલવોકી વર્ડ: halwa#cookpadindia#cookpadgujaratiઆમ તો મગની દાળ નો હલવો બનાવવો થોડી લાંબી પ્રક્રિયા છે પણ મેં ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે બનાવ્યો છે... quick recipe n very tasty...Sonal Gaurav Suthar
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Shira Recipe In Gujarati)
#CB6#week6#cooksnap#cookpadindia Keshma Raichura -
-
કેસર સૂજી હલવા (Kesar sooji Halwa recipe in gujarati)
#ફટાફટશ્રી ગણેશજીને ધરાવવા માટે કેસર સુજી હલવાનો પ્રસાદ બનાવ્યો છે. ગરમ પાણીમાં કેસર એડ કરીને નેચરલ કલર હલવા માં એડ કર્યો છે. કેસર સુજીનો હલવો સ્વીટ ડિશ તરીકે પણ ખાવા માં આવે છે. Parul Patel -
-
-
-
સોજી પાઈનેપલ હલવા (Semolina Pineapple Halwa Recipe In Gujarati)
#GA4#Week6#post2#Halwa Patel Hili Desai -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
હલવા બ્રાઉની (Brownie Halwa Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#મીઠાઈ#માઇઇબુક#બ્રાઉની#હલવોવાનગી નંબર - 33......................"રક્ષાબંધન" એટલે ભાઈ - બહેનના પવિત્ર નિદોર્ષ પ્રેમ નો મંગલમય દિવસ, શાસ્ત્રોમાં પણ આ દિવસ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એક સૂતરના ધાગા માં કેટલી શક્તિ છે, બહેન ભાઈને રાખડી બાંધતા " ઓવરણા" લેતા ભાઈને કહે છે કે આજ થી તારૂ બધુ દુ:ખ મારૂ , ઈશ્વર સુખ થી તારી જોળી ભરી દે એવા આશીર્વાદ આપે છે.અમેરિકામાં રહેતી લાડકી દીકરી Dr.Dhawni & Harmish બન્ને ભાઈ - બહેન વચ્ચે નો પ્રેમ સદા એવો જ રહે એવા આશીર્વાદ સાથે બન્ને ને ભાવતી મિઠાઈ બનાવી ને ઉજવી રહી છું.... Mayuri Doshi -
-
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
More Recipes
ટિપ્પણીઓ