મગ ની દાળ નો હલવો(Moong dal halwa recipe in Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

મગ ની દાળ નો હલવો(Moong dal halwa recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 100 ગ્રામમગ ની દાળ
  2. 150 ગ્રામગાય નું ઘી
  3. 1 વાડકીખાંડ
  4. 400મીલી દૂધ
  5. સમારેલી બદામ
  6. સમારેલા પિસ્તા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મગ ની દાળ ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને,5 - 6 કલાક માટે પલાળી રાખો.પછી મિક્સર જારમાં લઈ ને કરકરી પીસી લો.

  2. 2

    હવે હલવો બનવા માટે એક પેન મા પહેલા અડધો કપ ઘી ગરમ કરવા મુકો,ગરમ થાય એટલે એમાં દાળ નું મિશ્રણ નાખો અને સારી રીતે ઘી સાથે મિક્સ કરો.

  3. 3

    હવે મિડીયમ તાપે દાળ ને શેકવા દો,લગભગ 30 મિનીટ પછી દાળ એકદમ સૂકી થઇ જસે અને લોટ જેવું કોરું થઇ જાય ત્યાં સુધી થવા દો.

  4. 4

    હવે ગેસ ધીમો કરી એમાં દૂધ ઉમેરવું,અને સતત હલાવતા રહેવું,2 થી 3 મિનીટ માં બધું દૂધ શોસાઇ જશે

  5. 5

    હવે તેમાં ખાંડ નાખો અને ગેસ પાછો મિડીયમ રાખી હલાવતા રહો,10 મિનીટ પછી હલવા નો કલર થોડો બ્રાઉન થઈ જસે, આ સમયે એમાં 2 થી 3 ચમચી ધી ઉમેરો,અને પાછું 5 થી 7 મિનીટ થવા દો

  6. 6

    ફરી થી 5 મિનીટ પછી બચેલું 2 થી 3 ચમચી જેટલું ધી ઉમેરો, હવે હલવો સાઇડ પર થી ઘી છોડવા લાગશે.

  7. 7

    આ સમયે તેમાં સમારેલાં બદામ અને પીસ્તા નાખો તૈયાર છે હલવો,ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes