દૂધી હલવા બાઇટ  (Dudhi Halwa bite Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#GA4
#week6
મે આજે હલવો કૂકરમાં બનાવ્યો છે, જે ખૂબ જ ઝડપ થી બની જાય છે.....

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. મોટી દૂધી
  2. ૧ વાટકીખાંડ
  3. ૨ ચમચીઘી
  4. ૧ /૨ વાટકી મલાઈ
  5. ટુકડાકાજુ બદામ ના
  6. સજાવટ માટે
  7. જરૂર મુજબ બદામ ના પીસ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી ખમણી લો.દૂધીમાં રહેલું પાણી બંને હાથ વડે લાડવા વાળી નિતારી લો.

  2. 2

    કુકરમાં બે ચમચી ઘી નાખી દુધી ઉમેરી દો. સાથે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો ત્યારબાદ બે સીટી કરી લેવી.

  3. 3

    સીટી થઈ જાય પછી તેમાં મલાઈ ઉમેરો મલાઈ માં રહેલું દૂધ એકદમ બળી જાય અને કણી પડવા લાગે ત્યારબાદ તેમાં કાજુ બદામ ના ટુકડા ઉમેરો મિશ્રણ એકદમ લચકા જેવું થઇ જાય એટલે તૈયાર છે હલવો

  4. 4

    હલવો તૈયાર છે તેને તમે એમ ગરમ ગરમ પણ પીરસી શકો છો..અથવા કોઈ પણ આકાર આપી બદામ થી સજાવી ને પીરસો તો તે વધુ સારું લાગશે....

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

Similar Recipes