દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
અમારા ઘરે હલવો બહુ પ્રિય છે, મેં અહ્યા દૂધી નો હલવો બનાવ્યો છે, જે અમારા ઘરમાં ઠંડો પણ ભાવે છે
- 2
હલવો બનાવા માટે મેં અહ્યા ઍક નંગ મોટી દૂધી લીધી છે, જેમને છીણી નાખી છે
- 3
ત્યાર બાદ તેમને છીણી ઍક કડાઇ માં નાની વાટકી ઘી લઇ તેમને ગરમ થાય એટલે દૂધી નું છીણ ઉમેરી તેમને સંતળાવા રાખીએ
- 4
10 મિનીટ સંતળાય ગયા બાદ તેમાં ઍક વાટકો ખાંડ ઉમેરી દઈએ, અને ખાંડ ચાસણી થાય ત્યા લગી હલાવતા રેવાનું
- 5
હલવો ચાસણી થોડી બળી જાય ત્યાં સુધી હલાવતા રેવાનું અને તેમાં ઉપર થી એક વાટકો મલાઈ ઉમેરવાની
- 6
ત્યારબાદ હલવા ને થોડી વાર હલાવતા રેવાનું મલાઈ માં દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી હલાવતા રેવાનું હલવો સહેજ કઠણ થાય ત્યાં સુધી થવા દેવાનુ ત્યાર બાદ ગેસ બંધ કરી ઠરવા રાખવાનું
- 7
ઍક બાઉલ માં કાઢી તેમને ઉપરથી ગાર્નિશિંગ માં કાજુ બદામ ની કતરણ થી ડેકોરેશન કરવાનું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati
More Recipes
ટિપ્પણીઓ