હલવો (Halwo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘી મૂકી તેમાં લોટ નાખી ને શેકી લો લોટ ને ૧૦ મિનિટ શેકો એટલે સરસ સુગંધ આવે ત્યારે તેમાં ગરમ પાણી અને ગોળ નાખી ને તરત હલાવી લો અને બદામ કતરણ થી સજાવી ને ગરમ ગરમ સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
-
-
-
ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryગોળ ખાવાથી એનર્જી/ શક્તિ મળે. આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.તો ગોળ અને ઘંઉના લોટ વડે ફટાફટ બની જતી આ વાનગી શીરો જે સુવાવડ બાદ પ્રસુતાને આપવામાં આવે છે. શિયાળામાં ગરમ ગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Urmi Desai -
-
-
-
બોમ્બે ડ્રાયફ્રૂટ હલવો (Bombay Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa Shah Prity Shah Prity -
હલવો(Halwo Recipe inGUJARATI)
#GA4#Week6આ હલવો બનાવવા માં સરળ અને ઉપવાસ માં ખાઈ શકો..કોઈ પણ કલર સાથે બનાવી શકાય મેં અહીંયા લીલા કલર નો બનાવ્યો છે .. Aanal Avashiya Chhaya -
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
Halwa Good to have in winter #week6 #GA4 Archana Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13919428
ટિપ્પણીઓ (2)