બોમ્બે ડ્રાયફ્રૂટ હલવો (Bombay Dry Fruit Halwa Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીકોર્નફ્લોર
  2. 1,1/4 વાટકી ખાંડ
  3. 2 વાટકીપાણી
  4. 2 મોટી ચમચીઘી
  5. ચપટીઓરેન્જ કલર
  6. ગાર્નિશીગ માટે
  7. જરૂર મુજબ બદામ ની કતલણ

રાંધવાની સૂચનાઓ

15/20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ હલવા માટે ની સામગ્રી તૈયાર કરો.મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લો.

  2. 2

    કોર્નફ્લોર મા 1 વાટકી પાણી ઉમેરી હલાવી લો.લમ્સ ન રહે તેમ.

  3. 3

    હવે કડાઈમાં ખાંડ,પાણીલઈ ગરમ કરો.ખાંડ ઓગળે એટલે 2 મિનીટ પછી કોર્નફ્લોર નુ પાણી ઉમેરી સતત હલાવતા રહો.ખાસ ધ્યાન રાખવું લમ્સ ન પડે.

  4. 4

    હવે સતત હલાવતા રહો.એકદમ ટ્રાન્સપરન્ટ થાય એટલે 1 ચમચી ઘી ઉમેરી હલાવો.ફરી ઘી ઉમેરી હલાવી ઓરેન્જ કલર ઉમેરી હલાવો.

  5. 5

    હવે આ મિશ્રણને મોલ્ડ મા પાથરી બદામ ની કતરણ ઉમેરી એકાદ કલાક સેટ થવા દો.

  6. 6

    પીસીસ કરી સવૅ કરો.તૈયાર છે બોમ્બે નો ફેમસડ્રાયફ્રૂટ હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes