પાલક પનીર(Palak Paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં પાલક ને સરખી રીતે ધોઈ નાખો. ત્યારબાદ એક કૂકર માં અડધા ગ્લાસ જેટલું પાણી લઈ, પાલક ને બાફવા માટે મૂકો. હવે પાલક બફાય ત્યાં સુધી માં,એક વાસણ માં એક વાટકી તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય પછી તેમાં પનીર તળવા માટે ઉમેરો. ગોલ્ડન બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી પનીર ને તળવું.
- 2
ત્યાર બાદ આદું, મરચાં, લસણ, ડુંગળી બધા ની એક પેસ્ટ તૈયાર કરો. હવે એક પેનમાં ૩-૪ ચમચી તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય પછી તેમાં પેસ્ટ ઉમેરી થોડવાર તેલ માં સાતડો, ત્યાર બાદ તેમાં બાફેલી પાલક ની ગ્રેવી ઉમેરો, હવે તેમાં બધા મસાલા ઉમેરી થોડી વાર ચડવા દો, ત્યાર બાદ તેમાં તળેલું પનીર, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરો. શાક ને ૫-૧૦ મિનિટ સુધી ચડવા દેવું.
- 3
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પાલક પનીર નું શાક. પનીર ને છીણી શાક ઉપર ભભરાવી ને ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ને કોઇ પણ શાક માં ઉમેરો એટલે ટેસ્ટ રિચ જ બની જાય અને બધા કીડ્સ પણ ફટાફટ ખાય જાય Smruti Shah -
-
-
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
-
પાલક પનીર(Palak. Paneer Recipe in Gujarati)
#GA4#week6#Cookpadindia#Cookpadgujarati#Nutrition Neelam Patel -
-
-
-
-
-
-
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha)
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
પાલક પનીર(palak Paneer Recipe in Gujarati)
#MW2પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. અત્યારે બંધી જ લીલી ભાજી સારી મલે છે અને તે હેલ્થ માટે ખૂબ જ સારી છે તો એનો ઉપયોગ જેટલો વધારે કરો તો સારું.સલાડ, સબ્જી,સૂપ જે રીતે જમવામાં લઈ શકાય તેમ વધુ લો. Minal Rahul Bhakta -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
યુનીક પાલક પનીર પાત્રા (Unique Palak Paneer Patra Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiયુનીક પાલક પનીર પાત્રા Aaj kuchhhhh Naya Ho jaaaaay...આજે પાલક પનીર સબ્જી તો કરવાની જ છે .... શાક લેવા ગઈ તો માત્ર ૨ અળવી ના પાન ઉપાડી લાવી ... કદાચ સારુ ના બને તો.......🤔 ... પણ બન્યા પછી તો સ્વાદ લાજવાબ..... Zaaaaakkkkkkkkassss છે.... તમે પણ ટ્રાય કરજો.... Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ