દુધીનો હલવો (dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ની છાલ ઉતારી અને તેને છીણી લેવું. લોયામાં ઘી મૂકીને દૂધીને શેકવી.
- 2
આ મિશ્રણને બરાબર હલાવતા રહેવું નહીં તો નીચે ચોટી જશે થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચીનો ભૂકો નાખો
- 3
આ મિશ્રણને બરાબર હલાવતા રહો. દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખો.ખાંડ બરાબર ઓગળી જાય પછી દસ મિનિટ ગેસ પર થવા દો.દુધીનો હલવા માં ઘી છૂટે એટલે લીલો ખાવાનું કલર નાખી ગેસ બંધ કરી દેવો. ઉપર બદામ કાજુ પિસ્તા ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધીનો હલવો (Dudhi no Halwo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1,આ દુધી અમારા કુમુદ ભાભી એ તેના ફાર્મ હાઉસમાં વાવેલી તે છે..... તેમાંથી હલવો બનાવતા તેનો કલર ખૂબ જ સુંદર આવ્યો છે. વિધાઉટ ફૂડ કલર.... Taste મે બેસ્ટ... તેની છાલ નો સંભારો પણ ખુબ જ સરસ બન્યો છે.... થેન્ક્યુ કુમુદ ભાભી..... Sonal Karia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13920183
ટિપ્પણીઓ