સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા 4-6ક્લાક પલાઇ લેવા ત્યારબાદ બટેટા બાફી લેવા
- 2
હવે એક વાસણ મા બાફેલા બટેટા નુ ક્રશ તૈયાર કરી તેમાં આદું મરચા કળી પત્તા આરા લોટ એક ચમચી, ગરમ મસાલો, શીંગ ભૂકો મીઠું, લીંબુ 1/4 ચમચી બૂરું નાખી મીક્સ કરી લેવું,
- 3
હવે મિશ્રણ માંથી નાના લુવાણા જેવી થેપલી બનાવી. તેમાં વચ્ચે ચીઝ ના નાના પીસ અથવા ખમણી ને મૂકવું, એક બોલ મા પાણી આરા લોટ મીક્સ કરી સ્લરી બનાવી તેમાં બનાવેલ વડુ રબડોલી ત્યાર બાદ સાબુદાણા મા રબડોલી તેલ મા તળવું નહીં તો ઘી /tel/બટર મા શેકી સોસ સાથે સર્વએ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ વાનગી તો દરેક ઘર માં બનતી જ હશે.. પણ આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Kajal Mankad Gandhi -
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
ક્રિસ્પી સાબુદાણા વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#માઇઇબુકસાબુદાણા , બટાકા અને શેકેલા સીંગદાણા થી બનતાં આ વડા એમ તો મહારાષ્ટ્રિયન ડિશ છે પણ આપણે ગુજરાતી ઓએ પણ એને પોતાની કરી દીધી છે. Kunti Naik -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
રોસ્ટેડ સાબુદાણા વડા પોપ્સ (Roasted Sabudana Vada Pops Recipe In Gujarati)
#Weekend હું આજે લઇ ને આવી છું સાબુદાણા વડા પોપ્સ જે તેલ મા તળ્યાં વગર ના છે. જે હેલ્થ માટે ખૂબ જ સારા છે. Jigna Shukla -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#FD- ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.. લોકો આ દિવસે પોતાના ફ્રેન્ડ ને ગિફ્ટ આપે, સાથે સમય ગાળે. મારી આ ફ્રેન્ડ છે તેની સાથે રોજ મળવાનું નથી થતું.. પણ અમે જ્યારે અને જેટલું મળીએ છીએ, તે જ સમય ફ્રેન્ડશીપ ડે જેટલો બેસ્ટ બની જાય છે.. કોઈ 1 દિવસ થી આ મિત્રતા ના સંબંધ ને વર્ણવી ન શકાય.. જેની સાથે એક ક્ષણ જ ફ્રેન્ડશીપ ડે બની જાય, એવી મારી ખાસ ફ્રેન્ડ "હિરલ" ની ફેવરિટ ડીશ આજે મે બનાવી અને અમે સાથે જ આ ડીશ નો આનંદ માણ્યો.. Mauli Mankad -
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
સાબુદાણા ના વડા(sabudana na vada in Gujarati recipe)
હેલ્લો બધા ને જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ છે તો સાબુદાણા ના વડા એન્ડ લિલી ચટણી બાનાયી આ મારી mummy પાસે થી શીખી છું Chaitali Vishal Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13925225
ટિપ્પણીઓ