રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો અને ઘઉંનો લોટ ચાળી લો
- 2
ત્યારબાદ એક વાટકીમાં તેલ લઇ તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મિક્સ કરી લો ત્યારબાદ તેને લોટમાં ઉમેરો
- 3
ત્યાર બાદ તેમાં દહીં મીઠું નાખી પાણીથી લોટ બાંધી લો ત્યારબાદ તેને અડધો કલાક ઢાંકીને મૂકી દો
- 4
ત્યારબાદ એક ચમચી તેલ ઉમેરી લોટ ને મસળી લો પછી અટામણ લઈ પીઝાની રોટલી વણી લો
- 5
ત્યારબાદ તેમાં કાંટાવાળા ચમચીથી કાપા કરો અને નોન સ્ટીક તવી ઉપર બંને બાજુ લાઈટ ગુલાબી રંગનો શેકી લો ત્યારબાદ તેની પર પીઝા સોસ ટોમેટો કેચપ અને ટામેટાની સ્લાઈસ અને કાંદા ની સ્લાઈસ મૂકી ઉપર લીલા મરચાં નાખો અને ચીલી ફ્લેક્સ ભભરાવો
- 6
અને પછી ઉપર ચીઝ ખમણી ને ઢાંકણું ઢાંકીને ને પાંચ મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રહેવા દો પછી સર્વિંગ પ્લેટમાં લઈ સોસ કે ચટણી સાથે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
-
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
-
-
વેજિટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
કાલેજ zoom Live વેજિટેબલ પીઝા તન્વી બેન સાથે બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા 😋 Falguni Shah -
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
-
-
-
-
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
-
-
-
-
પીઝા(pizza recipe in Gujarati)
#noovenbakingમારા બંને બાળકોને પીઝા ખૂબ જ ભાવે. પણ મેંદો હોવાથી હું બહુ ન ખાવા દઉ પણ આ તો આ ઘઉંના લોટના પીઝા એટલે મેં તો કહી દીધું ખાવ તમે તમારે પેટ ભરીને..... Kashmira Solanki -
હેલ્થી પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમે શેફ નેહાજી ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે હેલ્થી પીઝા એ ખાઈ ને હુ પણ ખુશ અને બાળકો પણ ખુશ 😊😊😊 Vaghela bhavisha -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13925908
ટિપ્પણીઓ (4)