દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

priya
priya @cook_26721689

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચણાની દાળ
  2. ૨-૩ લીલા મરચાં
  3. ૧/૨''આદુ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ડુંગળી
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  11. જરૂર મુજબ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી

  2. 2

    સૌપ્રથમ ચણાની દાળને બાફો

  3. 3

    દાળ ને ભાગી નાખી પછી તેમાં લાલ મરચું મીઠું હળદર ધાણાજીરું ગરમ મસાલો આદુ મરચા અને મસાલો નાખો અને ઉકાળો પછી એનું વઘાર કરો

  4. 4

    લીંબુ ખાંડ નાખો

  5. 5

    તમારી દાળ તૈયાર છે

  6. 6

    પછી પકવાન બનાવવા માટે ઘઉંનો લોટ ભાખરી જેવો બાંધો

  7. 7

    પછી તેની પૂરી વણી તેની અંદર કાણા પાડો જેથી તે ફૂલે નહીં

  8. 8

    પછી તમારી પૂરી તળો

  9. 9

    હવે તમારા દાળ પકવાન તૈયાર છે તેનો આનંદ લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
priya
priya @cook_26721689
પર

ટિપ્પણીઓ

Similar Recipes