ગાર્લિક બટર (Garlic Butter Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

સેન્ડવીચ, બૅગર, ટોસ્ટ, ફૅન્કી બધાં મા ટેસ્ટી લાગે છે.
#GA4 #Week5
#butter

ગાર્લિક બટર (Garlic Butter Recipe In Gujarati)

સેન્ડવીચ, બૅગર, ટોસ્ટ, ફૅન્કી બધાં મા ટેસ્ટી લાગે છે.
#GA4 #Week5
#butter

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧૦૦ ગ્રામઅમુલ બટર
  2. લસણ કડી ફોલેલુ
  3. બેઝીલ પતા
  4. જરૂર મુજબ કોથમીર ઝીણી સમારેલી
  5. ૧ નાની ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    બટર ને બાઉલ મા લઈ તેમા લસણ કસ કરેલુ, બેઝીલ પતા ઝીણા સમારેલા, કોથમીર ઝીણી સમારેલી, મરી પાઉડર નાની ચમચી મીકસ કરી ઉપયોગ મા લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
Delicious and photography superb dear 👌👌👌

Similar Recipes