બિરન્જ(Biranj Recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીસેકેલી વર્મેસીલી સેવ
  2. ૫ ચમચીખાંડ
  3. ૨ ચમચીઘી
  4. ૩ વાડકીગરમ પાણી
  5. ૮-૧૦ બદામ
  6. ૮થી ૧૦ કાજૂ
  7. ઇલાયચી-જાયફળનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી મૂકીને સેવ ને બે મિનિટ માટે શેકી લેવી પછી તેમાં ત્રણ વાટકી જેટલું ગરમ પાણી ઉમેરો તથા ખાંડ ઉમેરવી આ પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચી જાયફળનો ભૂકો તથા બદામ કાજુનો ભૂકો મેળવો અને તેને થાળીમાં ઠારી દેવી

  2. 2

    પછી તેના પીસ કરીને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીને તેની ઉપર બદામ કાજુની કતરણ તથા ગુલાબની પાંખડી થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર

Similar Recipes