ખીચડી(Khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ધોય ને અઘીકલા પલાળી રાખો
- 2
બટાકા ટામેટાં ડુંગળી ગાજર મરચા વટાણા જીણુ સમારી લેવુ
- 3
વઘાર માટે ઘી અને તેલ મુકવા ગરમ થાય અેટલે રાઈ જીરુ લસણ લીમડો વઘાર કરવો તેમા બટેકા ટામેટાં ડુંગળી ગાજર મરચા વટાણા ઉમેરવા
- 4
હવે તેમા પલાળીલી ખીચડી ઉમેરો 4 વીસલ થઈ અેટલે ગેસ બંધ કરી દેવો
- 5
તો તૈયાર છે વઘારેલી ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 આજના સમયમાં વધારે લોકો બ્રેકફાસ્ટ બોલતા રહ્યા છે પરંતુ જૂના કાળમાં લોકો શિરામણ કહેતા હતા રાતના વધેલી ખીચડી નું સવારે શિરામણ અલગ અલગ રીતે જેઠા પણ ઘણી વખત વઘારેલી ખીચડી પણ ખાતા તો આજે આપણે જુના ખાનની વઘારેલી ખીચડી ખાઈ અને અનુકૂળ સ્વાદ માણીએ Varsha Monani -
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13948345
ટિપ્પણીઓ