પાવભાજી (બ્Pavbhaji Recipe In Gujarati)

Purvisha Vithlani
Purvisha Vithlani @Purvisha_2109
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. બટેકા મોટા
  2. ૧/૨ દૂધી
  3. રીંગણ
  4. ૧/૨ ફ્લાવર
  5. ટામેટા
  6. કાંદા
  7. ૫-૬ કળી લસણ
  8. જરૂર મુજબ બટર
  9. જરૂર મુજબ તેલ
  10. ૧'' આદુ
  11. ૧ ચમચી ગરમ મસાલો
  12. ૧/૨ ચમચી હળદર
  13. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેહલા બધા શાક બાફી લો

  2. 2

    પછી કડાઈ માં તેલ અને બટર ગરમ કરો..પછી તેમાં આદુ લસણ નાખો પછી કાંદા અને ટામેટા સાતડો..

  3. 3

    કાંદા ટામેટા સ્તદાય પછી તેમાં બાફેલા શાક નાખી મસાલો કરો..અને તેલ છૂટે ત્યાં સુધી થવા દો

  4. 4

    પછી ગરમ ગરમ ભાજી નો પાવ સાથે આનંદ ઉઠાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvisha Vithlani
Purvisha Vithlani @Purvisha_2109
પર

ટિપ્પણીઓ (3)

heena
heena @cook_26584469
Very nice recipe. Thank you for this amazing pavbhaji recipe. 👍😁

Similar Recipes