દૂધપૌઆ (Dudh Paua Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. વાટકો પૌંઆ
  2. ૧ લિટરદૂધ
  3. ૧ વાટકીખાંડ
  4. ૨ ચમચીમિલ્ક પાઉડર
  5. ૧ ચમચીજાયફળ ઈલાયચી નો પાઉડર
  6. ૬-૭ કેસર ના તાંતણા
  7. ૨ ચમચીસમારેલો સૂકોમેવો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પેલા દૂધ ને ગરમ કરી લેવું ને તેમાં મિલ્ક પાઉડર ઓગાળી ને નાખવો

  2. 2

    પછી ઇલાયચી જાયફળ નો પાઉડર કરવો ને કેસર દૂધ મા પલાળી રાખો

  3. 3

    હવે તેમાં બધું મિક્સ કરી ને ખાંડ નાખવી ને ઉકળવા દો ને પછી તેને ઠંડુ થવા દો

  4. 4

    હવે તેમાં પોવા ચારી ને ધોઈ ને દૂધ મા મિક્સ કરી ને ફ્રીજ માં ઠંડા કરવા રાખી દેવા

  5. 5

    ને સર્વ કરવા ટાઈમે એક બાઉલ માં કાઢી માથે સૂકોમેવો છાંટવો આ રીતે રેડી થઈ ગયા આપના દૂધપૌઆ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes