સ્ટીમ ઢોકળાં (Steam Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ કપ કણકી કોરમાં નો લોટ લેવો તમાં દહીં અને થોડું પાણી ઉમેરો અને ખીરું તૈયાર કરવું
- 2
આ ખીરું ને ૫-૬ કલાક પલાળી રાખો.પછી તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં હળદર મરચું અને મીઠું ઉમેરો ત્યારબાદ તેમાં સોડા ઉમેરી ઉપર થી એક ચમચી તેલ ઉમેરો
- 3
પછી આ મિશ્રણ ને થાળી માં પાતળુ પાથરી ને સ્ટિમ કરવા મૂકી લેવા પછી ૧૫-૨૦ મિનીટ ચડવા દો.પછી ગેસ બંધ કરી તેમાં કાપા પાડવા.
- 4
ત્યાર બાદ વઘાર માટે એક નાની પેન માં થોડું તેલ લઇ તેમાં રાઈ તલ અને લીલા મરચા નાખી સાંતળી લો પછી તેને ઢોકળા પર રેડી દો. તૈયાર છે ટેસ્ટી સ્ટીમ ઢોકળાં તેને લસણ મરચા ની તિખી ચટણી અને રાજકોટ ની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટીમ ઢોકળાં (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#steamedઢોકળાં એ ગુજરાતી વાનગી છે. તેમા સ્ટીમ ઢોકળાં એ ગુજરાતનુ સ્ટ્રીટ ફૂડ છે આ ઢોકળાને લસણની ચટણી સાથે તેલ નાખી ને સવૅ કરવામાં આવે છે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ગરમ-ગરમ ખાવાની મજા પડે છે. Pinky Jesani -
-
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓનું ઓલટાઈમ ફેવરીટ બ્રેકફાસ્ટ ખમણ ઢોકળા#GA4#Week8#steamed Nidhi Jay Vinda -
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Post3#Steamdhoklaફેમસ ડાયલોગ છે, "तूम गुजराती लोग इतने क्यूट होते हो मगर तुम्हारा खाना इतना खतरनाक क्यूं होता है !!"ढोकला, हांडवा,फाफडा, गांठीया...😂😂😎🤗😇 ગરવા ગુજરાત ની ઓળખ એટલે આપણા ઘર ઘર માં બનતા ઢોકળા. એટલે જ મેં નામ આપ્યું છે ગુજ્જુ ID. આપણા આ ઢોકળા પૂરી દુનિયા માં બહુ જ પ્રખ્યાત છે. મેં આજે બનાવ્યા સ્ટીમ ઢોકળા. Bansi Thaker -
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973732
ટિપ્પણીઓ (3)