રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા ઢોકળા ના લોટ ને રાત્રે છાશ નાખી પલાળી દેવો ઢાંકીને મૂકી દેવું ત્યાર પછી સવારે પલાળેલાં લોટમાં દૂધીને છીણી નાખવી ત્યાર પછી આદુ મરચાં અને લસણ ની ક્રશ કરેલી પેસ્ટ નાખવી ત્યાર પછી મીઠું અને ખાંડ નાખો અને બરાબર હલાવી નાખો.
- 2
પછી બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવી નાખો અને ત્યાર પછી ઢોકળિયામાં પાણી મૂકી થાળીમાં તેલ લગાવી બે વાટકો નાખી અને ઉપર લાલ મરચું ભભરાવો અને દસ મિનિટ ચડવા દો ચડી ગયા પછી થોડીવારે એટલે તેના પીસ કરી અને રાઈ જીરું તલ અને લીલા મરચાના વઘારથી તેને વઘારવા તૈયાર છે ટેસ્ટી ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
ઢોકળા એટલે ગુજરાતીઓનું સૌથી સ્પેશિયલ નાસ્તો, ઘણા લોકો સવારે નાસ્તામાં બનાવે ઘણા લોકો બપોરે ફરસાણમાં બનાવે અને ઘણા લોકો રાત્રે જમવામાં પણ બનાવે છે, તો ચાલો ઢોકળા ની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
-
-
-
-
-
-
મસાલા ખાટાં ઢોકળાં (Masala Khata Dhokla recipe in Gujarati)
#cookpadindia#cookpad_gu#cookpad#masaladhokala Unnati Bhavsar -
ઈડલી ઢોકળાં (idli Dhokla recipe in gujarati)
#ચોખાઢોકળા ગુજરાતી ની પ્રિય વાનગી છે... આજે ઢોકળા ની સાથે રાજકોટ ની લીલી ચટણી.. લસણ ની લાલ ચટણી..અને ગરમાગરમ ઢોકળા.. આજે ઈડલી ના સ્ટેન્ડ માં મુકી ને બનાવી લીધા.. કંઈક અલગ રીતે બનાવી ને ખાવા ની મજા માણી.. Sunita Vaghela -
-
ખાટીયા ઢોકળાં (khatiya dhokla recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Gaurav Patel -
-
-
-
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
-
-
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#DRCચોખા, ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરી તેનું બેટર બનાવી ને લીલા તેમજ સુકા મસાલા ઉમેરી એકદમ સોફ્ટ તેમજ ખાવામાં ટેસ્ટી એવા ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા સવાર સાંજ ના નાસ્તામાં કે ડિનરમાં ચા કે ચટણી સાથે લઈ શકાય છે. લંચ સાથે પણ ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16132473
ટિપ્પણીઓ (8)