ખીર (Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને પલાળી દો હવે તેને કુકર મા વધુ પાણી મૂકી બાફી લો હવે તે ભાત ને એક તપેલીમાં કાઢી લો અને તેમાં એક કોથળી અમુલ દૂધ ઉમેરી દો.
- 2
હવે તે દૂધ અને ચોખાને ગેસ પર ઉકડવા માટે મૂકી દો હવે તેમાં ખાંડ ઉમેરી દો હજુ તેને ઉકળવા દો હવે તેમાં કાજુ બદામ પિસ્તા અને કેસર નો પાઉડર ઉમેરી દો થોડો ઈલાયચીનો પાઉડર ઉમેરી દો હવે તેને ઉકળવા દો થોડું ઘટ્ટ થયા બાદ ગેસ બંધ કરી દો હવે તેને થોડી વાર ફ્રીઝમાં મૂકી દો થોડી ઠંડી થયા બાદ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બદામ કેસર ખીર (badam kesar Kheer recipe in Gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ3 Nikita Donga -
-
-
-
-
-
-
-
-
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
-
-
-
-
-
-
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AM2ચોખાની ખીરરાત્રે જમવામાં શું બનાવવું એવું થાય છે તો આ ખીર સાથે મસાલા ભાખરી પૂરી ઢેબરા વડા સરસ લાગે છે અને શાકભાજી કે બીજા કશાની જરૂર પડતી નથી આમ પણ વડીલો રાત્રે દૂધને ભાખરી ખાતા હોય છે તો આ એક નવી રેસીપી મેં બનાવી છે કે તમને ગમશે જ Jayshree Doshi -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
ચોખાની ખીર (Rice Ni Kheer Recipe In Gujarati)
#સાઉથઇન્ડિયા પાકિસ્તાન ભૂતાન અને નેપાળમાં પણ famous sweet છેઆપણે ત્યાં જ્યારે માતાજી તેડવાના હોય ત્યારે અથવા આપણે ગોરની જમાડીએ અત્યારે ખીર ની પ્રસાદી અવશ્ય બનાવીએ છીએ કુવારીકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણી આપણે તેને ખીર જમાડીએ છે Kalyani Komal -
-
ખીર (Kheer Recipe In Gujarati)
અત્યારે ભાદરવા મહિના માં દૂધ, મિસરી જમવા માં લેવાથી.... બીમાર ના પડાય.... #mr Megha Parmar -
-
-
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973752
ટિપ્પણીઓ (3)